બે ગાય વેચવાની છે 1 ગીર 1 દેસી
1 વેતર ઓરીજનલ ગીર ગાય દોઢ મહિનાનો ગાભણ હાલમાં 4 લીટર દૂધ આખા દિવસનું ફૂલ જવાબદારી કિંમત 35000
2 વેતર દેશી ગાય આઠ મહિનાનો ગાભ હાલમાં ગોવા દેય ફુલ જવાબદારી કિંમત 15000
વેસવાનું કારણ કોઈ સારવા જાય એમ નથી નીરણ નથી
કોઈ જાતની ખોટ નથી ફૂલ જવાબદારી
બંને એકસાથે દેવાની છે કિંમતમાં ફેરફાર કરી આપસુ
મો ૯૯૨૪૫૫૨૫૬૧
...વધુ વાંચો
Ashvin Das Gondaliya