• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર  લીલડી વોડક...
ગીર  લીલડી વોડક...
ગીર  લીલડી વોડક...
ગીર  લીલડી વોડક...
ગીર  લીલડી વોડક...
ગીર  લીલડી વોડક...
  • Sanjay Babariya

  • Jun 29 '25 08:37 PM

ગીર લીલડી વોડકીયુ વેચવાની છે

  • Sanjay Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર લીલડી વોડકીયુ વેચવાની છે બે ગાય દેવાની છે અઢી વર્ષ ની છે કિમંત ફીસ રાખવામાં આવીછે એકની કીમત 55000 બીજીની કીમત 65000 રાખવામાં આવી છે એકને બીજદાન કરાવેલ છે એક મહિનો અને સ્તર દીવસ થયા છે બીજીને બે મહિના અને નવ દિવસ થયા છે


₹ 120000

સ્થળ : લાંબા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.