ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
એક દેશી પહેલું વેતર હોડકી બાર દિવસની વાણેલ છે નીચે વાસળી છે સાડા ત્રણ લીટર દૂધ હાજરમાં આવે છે વાછરુ ધાવતા ગેમ તેને દોય લેવાની છૂટ
બીજી અખંડ ગીર હોટકી ચાર થી સાડા ચાર મહિનાની ગાભણ છે ડોક્ટરે કરાવી લેવાની છૂટ
પહેલું વેતર વાણેલ ગાય ની કિંમત 18000
ગીર હોરકી ની કિંમત 16000
બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera