Ashok Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે 6 /6 લીટર દૂધ છે નીચે વાછડો છે ગેરંટી થી આપવાની છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કિંમતની વાત કરીએ તો 75000 અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ જશે લેવાની ગણતરી વાળા જ કોલ કરે ખોટી અણી કાઢવા કોલ ના કરે