Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય
રવિરાજસિહ જાડૅજા
Apr 01 '25 04:17 AM
ગાય
રવિરાજસિહ જાડૅજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાયછૅ જરસિગાયહારૅહાટૃકરવાનૃછૅ
₹ 17
સ્થળ : મછલીવડ,કાલાવડ,જામનગર
View All
વેસવાની સે
ગાય વેસવાની સે 5 લિટર દૂધ દે છે 9904932347
...વધુ વાંચો
Kishan Modhavdiya
ગાય વેશવાની છે ગીર પાસાર છે
૧૦ થિ ૧૫ દિમા વિયાસે બિજુવેતર વિયાશે પેલા વેતરમા ૭ થિ ૮ લિટર દુધ હતું એક ટાણાંનું ગાય ગિરપાસાર છે દોવામાં સાવ શોજીછે
...વધુ વાંચો
Jayesh Sukhanundi
gay Vaswani se Amna Vyas
viana Upar Se Sav Suji se
...વધુ વાંચો
Jay Vachhraj
ગીર ક્રોષ
૩ વેતર ૨૦ દિવસ મા વ્યાહે ૩ આસળી છે આગલા વેતર માં ૪ લીટર દૂધ હતુ
...વધુ વાંચો
અભેસિહ ઝણકાટ
ગીર ક્રોસ
૩ વેતર ૪ લિટર દૂધ ૩ આસળ ૨૦ દિવસ ની કાસી
...વધુ વાંચો
Karmdip Zankat
કાંકરેજ ગાય
15 દિવસ ની કાચી છે પેલા વેતર માં 16 લીટર દૂધ હતું ગાય ની અંગ આંચળ ની જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi
7016534155
ગાય વેશવા ની છે બીજુ વેતર વીયાવાને 1 મહીનાની વાર છે પેલા વેતરમા દુધ 7 લીટર હતુ
...વધુ વાંચો
મહેશ સોલંકી
ગામ ખીરસરા ઘેઙ ટાંકા ની બાજુમા
સાવ સોજી શે ફુલ જવાબદારી 3જુ વેતર શે 6/6લીટર દુધ શે 10ની કાચી શે
...વધુ વાંચો
પૂંજા ભાઈ ગર્ચર
હોળકી વેચવાની છે
હોળકી વેચવાની છે (૭) સાત મહીનાની ગાભણ છે
...વધુ વાંચો
Ashok Shingada
to sall
jagdish bhai 9426543916
...વધુ વાંચો
Rutvik Sathalpara
bull
bull
...વધુ વાંચો
Nagesh Karamata
ગાય વેચવાની છે
વેતર 3 જુ 4 દિવસ ની કાચી 7 લીટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Sumit Solanki
ગાય વેચવાની છે
સુવર્ણ કપિલા છે પેલું વેતર છે 10 દિવસ થયા
...વધુ વાંચો
Bhimshi Barad
બેયને વાછડી છે નીસે
આપવાની છે
...વધુ વાંચો
Sidhraj Kathi
એસફ gay vesvani se
3 ju વેતર gabhni se ગાભણ 8 mo મહિનો સાલું સે સવાર 2.5 લિટર દૂધ અને સાંજે 2.5 લિટર દૂધ સે ગાયને 3 આંચળ સે એક બંધ સે પણ એમની બાજુ વાળા આંચળ માં ફુલ ( વધારે ) દૂધ આવે સે vyane ત્યારે 10 લિટર દૂધ સે dovama સાવ સોજી
...વધુ વાંચો
Hiten Vaja
ગાય વેંચવા ની છે
ગાય વેંચવા ની છે પાંચ મહિના ગાભણ છે સાવ સોજી છે સાચવે તેને આપવા ની છે
...વધુ વાંચો
Pravin Solanki
1 vetar chhe
have vihase atle 2 vetar thase sav soji full guaranty 1 vetar 6 liter 1 time nu dudh hatu
...વધુ વાંચો
Harsh Patel
ગાય
બદુડીવેચવાનીછેડોઢવરસનીછે9898986769
...વધુ વાંચો
Virpar Gadhvi
ગીર હોડકી વેચવાની છે
ગીર હોડકી ૩ વર્ષ ની છે
...વધુ વાંચો
Satish Sorathiya
ગાય
ત્રણ ચાર લીટર દૂધ દોઢ બે મહિનાનો કાપ
...વધુ વાંચો
Ramesh ઓડેદરા
ગાય વેચવાનિછે
દુધ,8,લિટર વેતર. 3. ફુલ જવાબદારી 15 20 દિવસ કાશી
...વધુ વાંચો
Nilesh Lakhani
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
Bull for sell
father:- rajveer (son of raj sagwadi) Mother:- bansi ( son of 37. no) Age 8 months
...વધુ વાંચો
Mayur Agath
gay bechava Niche
Niche vachdi Se 4 litre dudh se
...વધુ વાંચો
Amardipsinh Jadeja
ગ
ગાય વેચવાની છે પાંચ લીટર દૂધ પચીસ દીવસ ની વયાણલ છે વેતર બીજું લેવી હોય એ ફોન કરે
...વધુ વાંચો
રાહુલ ઉલવા
એશેફ.વેશવાનિછે
એશેફ.હોડકી.વેશવાનિછે. બોવશારાવેલાનિ.સાટેખડાયહાલે
...વધુ વાંચો
Manish Ulava
ગીર ગાય વેચવા ની છે 10 દીવસ ની
કાચીબીજુ વેતર
...વધુ વાંચો
Hardev Sinh Ghelubha Jadeja
9081179497
દૂધની ભેંસ હોય તે સાટામાં ચાલે
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર 10 દિવસ ની કાચી
...વધુ વાંચો
Mayur Gamara
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે નીચે વાસડી છે ગીર દોવામા સાવ સોજી ગમે તેને દોવાની 16 લીટર દૂધ બેય ટાઈમ નું ફુલ જવાબદારી કિંમત 1,45000(એક લાખ પિસ્તાલીસ હજાર) ઓનલી કોલ 7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
ગીર વાછડી.. વૈચવાની છે..
ગીર વાછડી. ..પાચ.છ.મહીના.સે.. 9714029556
...વધુ વાંચો
Gautam Singal
ચાર મહિનાનું ઘાભ
વેચવાની છે 8849945448
...વધુ વાંચો
દિલીપ મોરી
બે ગાય વેશવાનીશે
પેલા વેતરમા શે 9998453650
...વધુ વાંચો
લાલજી બાવળીયા
ગાય વેચવાની ગીર ગાય
10 દિની કાશી ઊંચાઈ લંબાઈ પૂરતી ટોટલ જવાબદારી સુખી થાય એવી જગ્યા ઉપર આપવાની ઘરઘરાવ દૂધ ખાવા રાખવા જેવી ઘરગરા હારી ગઈ એકદમ સોજી બીજા વેતરની ચાલી કિંમત 40,000 કિંમત
...વધુ વાંચો
આવડા મોરી
७ लिटर दूध 5 दिवस
5 दिवस
...વધુ વાંચો
Vijay Leva
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે બીજુ વેતર આઠ દિવસ કાચી
...વધુ વાંચો
Navghan Rayaka
પેલું વેતરુ હોડકે વેચવાની છે
22દેવશ માં વેયમ છે
...વધુ વાંચો
નાગેશ ભાઇ મેર Parmar
gir gay
gir vasadi Deva Ni che 3 year Ni che
...વધુ વાંચો
Vala Nilesh
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે બીજું વેતર એમ છે ભૂતવડ બ્લડ લાઇનની છે દૂધ છ સાત લીટર 15 દિવસની વાર છે
...વધુ વાંચો
Girish Jalu
ગાય વેચવાની છે
વેતર 3 દૂધ 3 લીટર ગાભ 3 મહિનાનો
...વધુ વાંચો
Shakti Sinh Jadeja
ગાય વેચવાની છે
પેલું વેતર વીસ દિવસ ની કાચી બધી જવાબદારી ઉંચાઈ લંબાઈ પુરી સાવ સોજી
...વધુ વાંચો
વીજય કરમટા
3 વેતર વ્યાસે
10 12 દિવસની વાર છે બધી જવાબદારી સુખમાં દેવાની છે ભાવ માં ફેરફાર કરી દેશું લે વેચ માં નથી અપાવની ૭ ૮ લીટર દૂધ છે એક ટાઈમ નું 8347138031 અમાં ફોન કરવાનો
...વધુ વાંચો
Jignesh Ahir
hodki
10 દિવસ ની વાર 8849422527 આ નંબર માં જ કોલ કરવો
...વધુ વાંચો
Ansh Patel
hodki
10 divis ni var
...વધુ વાંચો
Amit Patel
safed gay ajwani se
3 litre dudh
...વધુ વાંચો
Firoj Mulla
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર ત્રિજુ વિસદિવસની વિયાલ દુધ સાત લિટર નિસે વાસડો દોવામા સોજી
...વધુ વાંચો
ભરતભાઈ ચાવડા
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
ખુટ
આ ખુટ વેસવાનો
...વધુ વાંચો
ગઢવી Gadhvi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ