• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Organic Groundn...
Organic Groundn...
  • Nandan Donga

  • Nov 28 '24 11:02 AM

Organic Groundnut Oil

  • Nandan Donga ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

શીંગતેલ શીંગતેલ શીંગતેલ 👉 અમારા ફાર્મ ની ઓર્ગેનિક મગફળી નું કાચી ઘાણી નું બારેમાસ ભરવા લાયક તેલ ડિસેમ્બર મહિનાની 10 તારીખ પછી મળશે. 👉 જેનો ભાવ 3600 રૂપિયા અને ભરતી 15 કિલો ( 16.4 લીટર ) હસે. 👉 જૂનાગઢ થી આગળ નું ભાડું લેનાર વ્યક્તિ ઉપર રહેશે. 👉 જો કોઈને 5 લીટર પ્લાસ્ટિક કેન માં જોયે તો ભાવ 1100 (પર કેન)રૂપિયા અને એક બોક્સ માં 4 કેન આવશે. 👉 વિશ્વ ની કોય પણ લેબ માં ચેક કરવાની છૂટ જો કોય અવશેષ આવે તો 51000 નું ઇનામ.


₹ 3600

સ્થળ : ગલીયાવડ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.