• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઓપનર (હલર)
૪૫૦૦...
ઓપનર (હલર)
૪૫૦૦...
ઓપનર (હલર)
૪૫૦૦...
ઓપનર (હલર)
૪૫૦૦...
ઓપનર (હલર)
૪૫૦૦...
ઓપનર (હલર)
૪૫૦૦...
  • લખમણ જાડેજા

  • Sep 28 '24 08:28 PM

ઓપનર (હલર) ૪૫૦૦૦/-

  • લખમણ જાડેજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 નું ઓપનર (હલર) છે.(૩૬ ઈંચ) ચાલુ કંડીશન ખુબ સારું સાથે પટ્ટી ફોલ છે...વાઈસર વાળો મગફળી ફોલ. પટ્ટા પુલી બેરીંગ ઓકે હેવી રેકડી અને મોટાં ટાયર. રેકડી સીધી ટ્રેકટરમાં ટ્રોલી જોડાય એમ જોડાઈ જાય એવી. મગફળીને ચોખ્ખી કરવા ધારનો ચારણો છે. ઘંઉ નું કટર પણ છે. મગફળી ફોલ પણ ખૂબ જ સારી રીતે ચાલે છે ફાડીયાં વગર. હવા પંખો ઢોલ તળીયું નવું હેવી બનાવેલ છે. ટાયર સારાં. મશીન રાખવાનું છે. નવું લઈ લીધું છે એટલે વેચવાનું છે. ફોન કરીને રુબરુ જોવા આવી શકો છો.


₹ 45000

સ્થળ : કુછડી,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.