Vanani Ranjit Bhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે
3 જૂ વેતર
7.5 લીટર દુધ
2/3 દિવસ ની કાચી
બધી જવાબદારી થી દેવાની છે
કિંમત ફીક્સ છે થોડો ઘણો ફેરફાર થસે લાંબો નય
ખોટા ફોન મેસેજ નો કરવા વિનંતી 🙏