Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ધરમપુર લીલો પોરબંદર
Kara Ruda Dhabara
Jul 28 '25 09:55 PM
ધરમપુર લીલો પોરબંદર
Kara Ruda Dhabara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Kara ruda Hun
₹ 13000
સ્થળ : કાંટેલા,પોરબંદર
View All
bhes vetar 3
bhes vechvani vetar 3 ju aagla vetar ma 7 7 ltr dudh htu garmi ni javabdari marvani javab dari 12 thi 4 phon na karvo jova aavi hoy to 8 thi 12 ok levani ganatri hoy to j phone karvo kimat ma jajo ferfar ny thay 75000 hajar 69 vara phone na kare
...વધુ વાંચો
Shyam Ladani
પાડો વેચવાનો છે 65000 કિંમત
સિંધિ પાડો છે
...વધુ વાંચો
Palnji Lakhdir Bhai Sooriya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર ત્રીજું 4= 5 દીવસ ની કાચી છે આચર ગરમીની જવાબદારી છે દુધ 8 લીટર એક ટાઈનુ છે લેવી હોય તો ફોન કરવો ગામ ડારી તા. વેરાવળ જી. ગીર સોમનાથ
...વધુ વાંચો
Haji Ghardera
ભેસ વેચવાની
ચોથુ વેતર 1દિવસ ની વિયાણલ નીચે પાડી દુધ 7લીટર કિમત 71000
...વધુ વાંચો
Krishna Patel
ભેશ વેસવાનીછે
૩ જુવેતરવીયાછે ૩૦ થી ૩૫ દીવસની કાચી
...વધુ વાંચો
Devabhai Ambaliya
મળેલી વેચવાની
મળેલી વેચવાની છે ત્રણ વર્ષ ની છે વેચાતી દેવાની ને હાટુ પણ કરવાનું છે ભેંશ મળેલી પાડો પડી ગમેતે ચાલે કિંમત અંદાજીત છે
...વધુ વાંચો
Sagarbhai Parmar
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે. ૩ વેતર છે. ૮ લિટર દુધ છે.૧૦ દિવસ ની કાસી છે.
...વધુ વાંચો
Parbat Parmar
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે દુધ 5/5લીટર આવેછે વિયાણલ 28 દીવસ ની વિયાણલ છે નીછે પાડો છે વેતર 4,થુ છે બધી જવાબ દારી થી દેવાની છે કીમત ફેરફાર થઈ જછે
...વધુ વાંચો
Nagabhai Karmur
પેલું વેતર ખડીલુ વેચવાની છે
સાર સાર લેટર દુધ આપે છે પંદર દિવસ નું વેયણ છે
...વધુ વાંચો
નાગા ભાઈ પરમાર
ભેંસ વેસવાની સે
ત્રીજું વેતર સે આગલા વેતર માં 10 લીટર દૂધ હતું એક ટાઈમ નું 20 દિવસ ની કાશી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Darbar Janaksinh
ભેશ વેશવાની છે
બીજા વેતર ની છે 10 દીની વાર છે
...વધુ વાંચો
Chauhan Rahul
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર 4 થી પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
રણજીતસિંહ રાજપુત ગોહિલ
વેચવા ની
1 , 50
...વધુ વાંચો
Bhura Haja
ભેસં. વેસવાનીછે
તીજુ. વેતર. ચા. પા. દીવસમા. વીયાયજાછે બધયજવાબદારી. દુધ. પા. લીટર
...વધુ વાંચો
Vanrajbhai Patgir
પંદર દિવસની કાઠી છે
ફુલ જવાબદારીથી દેવાની છે ફક્ત લેવા માટે ફોન કરો. માલિક ના નંબર માં ફોન કરો 9586545583
...વધુ વાંચો
Govind Pasvinad
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે cow mate cow mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ભેસ વેસ્વાની સે
3વેતર 5 થી 7 દિવસ ની કાશી સે કિંમત 70000 આસર ગરમી ની જવાબદારી ફુલ
...વધુ વાંચો
Mayur Darbar
ખરીદવાનુ છે
ભેસ લે વેચ
...વધુ વાંચો
Rutik Dabhi
ભેશ વેછવાની છે તેજુ વેતર છે
પાશ પાશ લેટલ દુધ આપે છે પંદર દિવસ ની વેયણ છે
...વધુ વાંચો
નાગેશ પરમાર
ભેસ વેશવા ની સે
ભેસ
...વધુ વાંચો
Haja Kadachha
બે ખડેલા વેચવાછે
બે તિયારિમા પેલ વેતરા ખડેલા વેચવાછે સાજ સવાર 9825639753
...વધુ વાંચો
Pravin Sinh Jadeja
besa veshvane se
beju vetar 5 5 litar Dutch tan manane gabane ful javabdare
...વધુ વાંચો
Akashay Sithav
ભેંસ વેચવાની છે
ખડેલી વેચવાની છે બીજું વેતર 20 દિવસની કાચી
...વધુ વાંચો
Sanjay Ahir
ભેશ વેચવાની છે
૨વેતર ૧૦ ૧૫ દિવસ ની કાચી
...વધુ વાંચો
હમીર ભારાઈ
ભેંસ લેવાની છે
ભેંસ લેવાની છે 10 થી 15 દીવસમાં વૈય એવી હોય તો વીડિયો મોકલો
...વધુ વાંચો
Raju Ahir
આભેસવેચવાનીછે વેતરતરીજુ
ચાલી દીનીવીયાણલછે દુધ પાચપાચ લીટર મો9714871148
...વધુ વાંચો
મામદ હીગોરા
10 divas ni kachi
2 vetar
...વધુ વાંચો
Hari Nandaniya
પાડો વેચવા નો છે
કીમત ૫૫ હજાર ફુટી ગયો છે સાટા પાડો હાલે બીજા ત્રીજા વાળા નો
...વધુ વાંચો
Karan Chavda
જાફરાબાદી
પેલું વેતર
...વધુ વાંચો
પ્રવિણભાઈ પરમાર
भैंस वैष्णवी से
bhesh veshvani se 15 divash ni kasi se bdhijvabdari 9978365209
...વધુ વાંચો
Malade Parmar
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે. પેલું વેતર 1 મહિનાની કાચી છે. જાફરાબાદી ભેંસ છે. સાવ. સોજી છે. બધી જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
Pratap M Gadhavi
પાડો વેચવાનો છે
6351564939 40000
...વધુ વાંચો
કમલેશ કોડીયાતર
પેલું વેતર ની ખડેલી વેચવાની છે
10 થી 12 દિવસની કાચી છે આહ આસરની ગેરંટી સાટા દોઢા ચાલશે
...વધુ વાંચો
Arjun Bhai Vaghela
પાડો વેશવાનો સે ત્રીજો વાળો
પ્રેમપરા જોવા મળે સોમા ભાઈ ગઢવી 9016747639
...વધુ વાંચો
રામ ગઢવી
ભેંશ
ભેંશ બેસવાની છે 2 જુ વેતર વ્યાસે ફૂલ જવાબ દારી થી આપવાની છે 20 દિવસની કાસી છે
...વધુ વાંચો
Jagdish Karmur
ભેસ
ભેસ 4,5 દિવસ ની વાર સે વીયાવાની
...વધુ વાંચો
Udaybhai Khuman
bash
ઓરીજીનલ જાફરાબાદી 2વેતર વયાશે બે મહિનાની ગાભણી અઢી અઢી લીટર દૂધ બે ટાઈમ . કિંમત 80,000 કિંમતમાં ફેરફાર થાશે 9601682353 આ નંબરમાં ફોન કરવો
...વધુ વાંચો
Diviyas Vaghela
ભેંસ વેચવાની છે
પેલું વેતર પછી દિવસની કાચી
...વધુ વાંચો
Bavan Rabari
આબેભેશવેશવાનીછે
ભગરી.3મહીનાનીવિયાણલ,,5લીદૂધહેઠેપાડી..બીજીભેશ અઢીમહીનાનીવીયણી3.5લીદૂધહેઠેપાડો
...વધુ વાંચો
વિજય ઘેલિયા
વેચવાની છે 6 લી દૂધ
ચોથૂ વેતર વીયાણી
...વધુ વાંચો
Alfaj Sumra
ખડેલી વેચવાની છે
8મહિનો સાલુ થયો છે
...વધુ વાંચો
Rohit Rabari Kodiyatar
વેચવાની છે
આ ખડાય વેંચવા ની છે 4વષૅ ની છે જાફરાબાદી છે કીમત 35હજાર છે એમા ફેર ફાર કીમત મા થય જાછે 9099870887
...વધુ વાંચો
Dharmraj Dhadhal
bhes vechvani se
ભેંસ વેસવાનિ સે 8.5 લિટર દૂધ ૬ વેટર 20 દિવસ ની કાસી
...વધુ વાંચો
Solanki Divyesh
ભેંસ વેચવાની
આ ભેંસ વેચવાની છે મહિના દીની કાચી છે. 7984083085
...વધુ વાંચો
Keval Rabari
ખડેલી વેચવાનીછે
ખડેલી વેચવાની છે જાફરી છે 9 મહીનો ચાલેછે વાંધો કોઈપણ જાતનો નથી સાટા કરિસૂ કીમત ,90
...વધુ વાંચો
કરન વાઘેલા
ભેસ વેચાણ માટે
જાફરાબાદી ભેંસ ૪ વેતર લેવી તો જ કોલ કરવો
...વધુ વાંચો
Pradip Vaishnani
ટોપલી
પારેટી ટોપલ ભેંશ 6 6 લીટર દુધ હાજર છે બધીરીતેપુરીભેશછે કોય પણ જાત નો વાંધો નથી કિંમત આવેતો જ આપવાનિછે અથવા શાટા મા પેલું વેતર ખડાય શારી ટોપ હોયતો કરછુ નકર રોકડે
...વધુ વાંચો
દિલીપભાઈ વાળા
ભેંસ વેસવાની સે
પારેટી ત્રણ લીટર દૂધ પારું નથી
...વધુ વાંચો
Meraman Rayka
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ