Haji Ghardera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે વેતર ત્રીજું 4= 5 દીવસ ની કાચી છે આચર ગરમીની જવાબદારી છે દુધ 8 લીટર એક ટાઈનુ છે લેવી હોય તો ફોન કરવો ગામ ડારી તા. વેરાવળ જી. ગીર સોમનાથ