આ સંપાદન વાળી જ...
આ જમીન સસોઈ ડેમ માં સંપાદન થયેલી છે
150000.. એક વિઘા નો ભાવ છે
એક વિઘા નો ભાવ એક લાખ પચાસ હજાર છે
સ્વ તંત્ર જમીન વેચવાની છે
એક શેઢે ફેન્સીગ છે એક શેઢે રસ્તો છે એક શેઢે નદી છે એક શેઢે ડાંડવી છે
ત્રણ થી ચાર ફૂટ ઊંડી માટી છે
ફૂલ પાણી છે ડેમ નું
શિયાળુ અને ઉનાળુ એમ બે મોસમ નું
વાવેતર થાય છે અને
ચાર વિઘા ખરાબો સાથે છે
...વધુ વાંચો
ઓધડભાઈ કાંબરીયા