ગાય
ગીર ક્રોચ ગાય વેસવાની છે..
વેતર 1 વયાનેલ. છે.
નીચે વાછડી છે...
વ્યાની તેના 1 મહીનો થયો છે..
દુધ 9થી 10 આવે છે..
ગમે તેને દોવાની સુટ ..
ઉંચાઇ લંબાઈ પુરી..
ફુલ સોજ પણ
ફુલ જવાબદારી થી દેવાનીછે
લેવા વારાજ ફોન કરે..
...વધુ વાંચો
Pratapsinh Sisodiya