જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ જાફરાબાદી ટોપલી ખડાઈ વેચવાની છે
ગાભણ છે ૧ મહિના ની કાચી છે ખડાઈ બહુ સારી છે
બીજું વેતર છે આગલા વેતર મા ૭+૭... લીટર દૂધ આવતું
સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે
ગામ કુકરાસ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ભેંસ ની કીમત:-૧૪૫૦૦૦ રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે