Arvid Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આચાર ગરમીની ફૂલ જવાબદારી લંબાઈ ઊંચાઈ પુરી સિંગડે કુંઢી આગલા વેતરમાં 10 લીટર દૂધ હતું 10 લીટર દૂધની જવાબદારી ફુલ ગેરંટી ભેંસમાં કોઈ એમ નથી રૂબરૂ મુલાકાત કરવી ભેંસ જોયા પછી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત એક લાખ 30 હજાર 15 દી કાઢી એમ છે 15 દી ની કાચી