ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે
5થી 7 દિવસ ની કાશી છે
11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે બીજા વેતર માં
દોવામાં સાવ સોજી છે
લીલડા ખૂંટ થી ગાભણ છે
મો 7046803591
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
...વધુ વાંચો
Divyesh Ahir Vadali