Kamlesh Suryavanshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર ગાય વેચવાની છે, પાંચ મહિનાનો ગાભ,દોવામા સાવ સોજી ગમે તેને દોય લેવાની છુટ,ગામના ગૌશાળામાં કાબરા ખુટથી ફરી,વિયાય ત્યારે સાડા છ થી સાત લીટર દૂધ છે.રાખવા જેવી ગાય છે,સુખમા જાય ત્યાં જ દેવી,દસ હજાર