Hitubha Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક ગાય ચોથું વેતર છે તેનું દૂધ ચાર થી સાડા ચાર લિટર અને બીજી ત્રીજું વેતર છે જેનું દૂધ ત્રણ લીટર છે .. બંને ની નીચે વાછરડા હતા જે દેવ થઈ ગયેલ છે બંને એક સાથે આપવાની છે..