પેલા વેતર ની ખડેલી લેવાની છે
પેલા વેતર ની ખડેલી લેવાની છે દસ દિવસ માં વીયાય તો પણ હાલે પચી દિવસ માં વિયાય તો પણ હાલે ને મહીને વિયાય તો પણ હાલે દોઢ મહિના માં વિયાય તો પણ હાલે ને સેલે બે મહિના ના ની અદર કિંમત 70 ની અંદર હોઈ એવી લેવાની છે કોઈ પાસે હોઈ તો .મેસેજ ફોન કરજો
...વધુ વાંચો
Hajabhai Chhuchhar