Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બોખીરા શ્રીજી બેટરી વાડી ગલી માં કૃષ્ણા નગર સોસાયીમાં મકાન વેચવાનાં છે ૬૭ વાર માં બાંધકામ છે બેસ્ટ વી . આઈ . પી એરીયો છે મેઈન રોડ ( હાઇવે ) થી એકદમ નજીક ૨ બેડ ૩ બાથ રૂમ કિચન છે હૉલ અને એક રૂમ માં ( પી . ઓ . પી ) છે મોટા સ્પેસ ફુલ રૂમ છે મકાન ની કિંમત 27 લાખ માં નોર્મલ બેઠક થશે ઓનલી રોકડા રૂપિયા માં જ દેવાનાં છે (( અને ખાસ સુચના ::== દારુ, મછી , મટન , જુગાર કરતા હોઈ ખાતા હોઈ પિતા હોઈ એવા લોકો ને નથી વેચવાના વ્યવસ્થિત પાર્ટી નેજ વેચવા નાં છે )) ફોટા નય મળે રૂબરૂ આવી જોઇ જાવા