Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
reckdo
Kamleshbhi Ramani
Aug 27 '25 10:59 PM
reckdo
Kamleshbhi Ramani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
reckdo opener mashin vegr
₹ 85000
સ્થળ : ચણાકા,ભેસાણ,જુનાગઢ
View All
રાંપ
ખાલી રાપ વેચવાની છે બે વર્ષ વાપરેલી ૪દાઢ! ગરેડા કરીયા ની રા પ સાથે mo.7359019404
...વધુ વાંચો
Yadav Alpesh
reckdo
reckdo opener mashin vegr
...વધુ વાંચો
Kamleshbhi Ramani
jte thresar
NJT .NVT ,NHT ,JTE કોઈ પણ thresar લેવાં માટે કોન્ટેક્ટ કરો જૂના નવા લેવા માટે ખાસ... ઓકે લેવું હોય એજ કરજો .
...વધુ વાંચો
દ્વારકાધીશ એગ્રિકલ્ચર ધર્મેશ વાઢિયા
યોગી નુ હલર વેચવાનુ છે
૩ વરસ નુ વાપરલ છે ૧૦ નુ મશીન છે આખો સેટ વેચવાનો છે
...વધુ વાંચો
Jetha Bhai Chudasama
12 ન્ મસીન બવ વાપરેલ નથી ફિલમારસલ
લા/ પી નવા છે બરાસ sTD
...વધુ વાંચો
Rajesh Patel
Suzuki max 100 વેચવાનું છે
Suzuki max100 વેચવાનું છે. દવા છાંટવાનું સુઝુકી વેચવાનું છે. આનાથી ફકત ઘરની 15 વીઘા ની માંડવી માંજ છાંટેલ છે બોવ હાકેલ નથી. એક દમ ટીપ ટોપ કન્ડીશન દવા છાંટવાનો પંપ આખો સેટ ટાયર સારી કન્ડીશન.માં નંબર પ્લેટ છે
...વધુ વાંચો
Vijay Godhaniya
મીની ટ્રેકટર ના ઓજાર વેષવાનછે
દાંતી,રાપ, માંઢ,લોઢીયો,ગાડુ,રોલ વેષવા ના છે દાતી ₹૧૫ હજાર રાપ (રોલ,ગરેડા) ₹૨૧ હજાર માઢ ₹૩ હજાર લોઢીયો (સમારીયુ,૫:ડાઢા,રાપ) ₹૧૬ હજાર ગાડુ ₹૨૨ હજાર
...વધુ વાંચો
Dharmesh Majethiya
ચીપિયો રાપ રૂલ 39500
panchhiyu rap rul only 39500
...વધુ વાંચો
Chetanr Rajput
બધું એક સાથે વેચવાનું છે.
ટ્રેક્ટર 2022 નું મોડેલ છે ફોર વ્હીલ ટ્રોલી છે આરસી બુક સાથે એચાર નંબર પ્લેટ છે ખેતી ના સાધન માં દાતિ,સવડા,રાપ,માઢ,પાવડા,રોલ, પીંજરું,કોશિયા,રેવલ,17 દાતા ની ઓરની મો 9974993453
...વધુ વાંચો
Kevin Patel
દવા છાટવાનૂ શજુકી વેચવાનુ છે
4 નોજલ વારુ છે.
...વધુ વાંચો
કેશુ ભાઈ ખુટી
મશીન પંખા નો પાટલો વેચવાનો છે
પાંચ ની ચેનલ નું ફૂલ હેવી અવરા આટા ના પંખા નો પાટલો
...વધુ વાંચો
Parth Modhvadiya
ઓટોમેટિક હુક પાટલો વેચવાનો છે.
ઓટોમેટિક હુક
...વધુ વાંચો
સુરાભાઈ વાઘેલા
9904583172
સવળી વેશવાની છે બે વર્ષ ની હાકેલ
...વધુ વાંચો
Satish Muchhal
કપાસ કટિંગ ફૂકણી
મોડેલ 2016 ચાલુ કંડીકષન કીંમત 65000 એમાં ફેરફાર થયશકે
...વધુ વાંચો
સંજય રાવલીયા
રોટાવેટર
ઓફર ઓફર ઓફર ખેડૂત ભાઈઓ માટે ખુશ ખબર 6 ફૂટ 48 બ્લેડ હેવી ડ્યુટી મોડલ ભાવ 75,000 6 ફૂટ 42 બ્લેડ હેવી ડ્યુટી મોડલ ભાવ 75,000 5.5 ફૂટ 36 બ્લેડ હેવી ડ્યુટી મોડલ ભાવ 73,000 અથવા મીની ટેકટર રોટાવેટર 20 બ્લેડ ભાવ 45,000 અને હા વોરંટી ગેરંટી તો ખરી જ બે વર્ષની ગેર ક્રાઉન પિનિયર શોપિંગ અને નીચેના ધરાની અથવા પાઇપ તો રાહ કેની જોવો છો? આજે જ મુલાકાત લ્યો માં ઉમિયા સેલ્સ એજન્સી કેશોદ મો. 8160461519
...વધુ વાંચો
દેવાંગ પટેલ
દતાળ સરદાર વિસાવદર બનાવટ
દતાળ સરદારનો વિસાવદર ની બનાવટ 19 દાતા ઘઉં ઘઉં ધાણા ધીરુ ડુંગળી લસણ સોયાબીન બધાય પાક વાવી શકાય ડબલ પેટી વેચવાનો છે
...વધુ વાંચો
Bhavesh Bhut
19 નો પંપ રોટર
ફાલકન કંપની 15Hp મોટર નો 19 નો પંપ રોટર 900 ફુટ સુધી ની રેન્જ આપે છે. MO. NO = 99787 70137
...વધુ વાંચો
Ketan Bhai Gami
મશીન
૫. ૬. નું ફિલ્ડમર્સલ પંખો ડોકટર નો
...વધુ વાંચો
Deva Bhai Odedara
ખેત ઓજાર તેમજ બેક લોડર બનાવનાર
રાપ રૂલ ના સેટ ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ દરેક જાત ના ખેત ઓજાર બનાવવા માટે મળો
...વધુ વાંચો
Imtiyaj Hingora
રેકડોવેસવાનોસે
વેસવાનોસે
...વધુ વાંચો
જગદીશભાઈ બોરસાણિયા
રાપ વેચવાની છે
રાપ અને પાંચ ડાઢા લોઢીયા ની લંબાઈ 120ઈંચ ની છે
...વધુ વાંચો
પરબત પીંડારીયા
ટોલી દારમાંથી મોટો કાઢવા માટે
પાણીના દારમાંથી મોટર કાઢવા માટે +વાય માંથી મોટર કાઢવા માટે બંને કામમાં હાલે કિંમતમાં ફેરફાર થઈ શકે છે
...વધુ વાંચો
કીશન ડાભી
મીની ટ્રેકટર ના ઓજાર વેસવાના છે
દાંતી,રાપ,માંઢ, લોઢીયો ,રેકડો ,રોલ એક વર્ષ વાપરેલા છે દાતી ₹ ૧૪.૫ હજાર રાપ ₹ ૧૨ હજાર રોલ .ગરેડા ₹ ૭.૫ હજાર માંડ ₹ ૩ હજાર લોઢીયો(હમાર.રાપ.) ₹ ૧૫.૫ હજાર ગાડું ₹ ૨૦ હજાર
...વધુ વાંચો
Majeethiya Hiten
દાંતી મોટા ટૈટરનીછે સાવરકુડલાનીછે
દાંતી ગેરંટી કપલીટછે કોયજાતનો ફોડ નથી હાકીને લેવાની
...વધુ વાંચો
Erfan Juneja
સીપી યો વેસવા નો છે
મોબાઇલ નંબર 9510816108
...વધુ વાંચો
Hardas Bapodara
પાટલો મશીન પંખો 3 નો
ડોક્ટર નોં પંખો 10 નું મશીન
...વધુ વાંચો
Bharat Modhavadiya
Rol magfali no Levano ce
28 ni Jali no RoL Levano ce koi pase vechva no hoy to bolo
...વધુ વાંચો
Khoda Bhai P Harkhani
ટ્રેક્ટર ની ટોલી વેચવાની છે
ટ્રેક્ટર ની ટોલી વેચવાની છે કલર કરીને આપવાની છે કિંમત ૯૦૦૦૦
...વધુ વાંચો
વિપુલભાઈ કોઠીયા
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
બેલો ને બલુગ વેચવાના છે
બેલા ના 3000 બલુગ ના 2000
...વધુ વાંચો
Rahul Dabhi
mota trectar
rapno patlo 3 dadha 2.5 * 82 lambai chipiyo suya vechavana chhe 4 suya pek suya chhe bey Full hevi
...વધુ વાંચો
Azarudin Jada
રાપ રોલ વેચવાનું છે
રાપ રોલ વેચવાનું છે લેવાની હોય તો ફોન કરવો
...વધુ વાંચો
હરેશભાઇ ડોડીયા
રેકડો વેચવાનો છે
મો9924736382 ભરત ભાઈ કિંમત 25000
...વધુ વાંચો
ભરત કાના Khunti
Digar
shavitri disha nu . sav navu
...વધુ વાંચો
Amit Parvadiya
Khada karvani Super plus nu machine
30 kalak halel Brand new, 6,12 na pana sathe
...વધુ વાંચો
Millan Ahir
બેલો
વેચવા નો 6
...વધુ વાંચો
Mahesh Khunti
🌟 નવી શ્રેણી ઉમેરાઈ 🌟
આનંદ સાથે આપણે જણાવીએ છીએ કે હવે પીપળાના પાને એપમાં ➡️ મીની ટ્રેક્ટર લે-વેચ ➡️ થ્રેસર-ઓપનર લે-વેચ ➡️ ઓરણી લે-વેચ ➡️ રોટાવેટર લે-વેચ ➡️ ચાફ ક્ટર લે-વેચ ➡️ રીક્ષા લે-વેચ બિઝનેસ ની શ્રેણી પણ ઉમેરાઈ ગઈ છે! આભાર. 🙌
...વધુ વાંચો
Piplana Pane
8 Sp કિશાન કંપની નુ
સાલુ કમલીટ સે 1 હેડલ માં ઉપળીજાય
...વધુ વાંચો
Arshi Malde Piprotar
સીપયૉ વૅસવાનૉ સે
મૉટાટેકટરનૉ સે ગામ કાજાવદરી 8780879631
...વધુ વાંચો
Ranmal Bapodara
Tafe ni original toplin
tafe ni original toplin
...વધુ વાંચો
Mit Bhajgotar
પાઈપ
પાઈપ ફુવારા ડ્રીપ અને પાઈપ ફુવારા લાઈન તથા ફુવારા મળી જાસે જુનુ તથા નવુ ટપક સિંચાઈ મડી જાસે જુનો ટપક નો ભંગાર રાખવામા આવશે 90 mm પાઈપ ના 530 75mm પાઈપ ના 430 110 mm 710 પાંચ વર્ષ ની ગેરંટી ના ભાવ 90 mm 600 75 mm 500
...વધુ વાંચો
Natha Bhai Gojiya
Shipiyo mota tractor no
Brand new shipiyo new condition
...વધુ વાંચો
Gigan Khunti
બંમફરવેચવુ
બંમફરનેપાટલાનુફોલડીગંવેસવા
...વધુ વાંચો
Parbat Karangiya
સનેડો વેચવાનો છે
દવા સાડવાનો સનેડો વેચવાનો છે એન્જીન 6.5 રીવેશ ગેર છે
...વધુ વાંચો
દેવ આહીર
હલર mo 9909610858
આ ઓપનર વેચવાનુ છે. આખો સેટ માંડવીનો ઓર ધારનો સાઇણો ડબલ ફોલ 4જારી ,3સાઇણા 151151 પુરા તુરદાર ચણા વાલ મગ બધા જ કટર છે વેચાવ ઢોલ અને શાપ્ટિંગ વેચાવ છે
...વધુ વાંચો
વરવા ભાઈ ભાટિયા
masin ફીલમાસલ10 hp
masin ફીલમાસલ10 hp nu vesvanu
...વધુ વાંચો
Gojiya Naresh
લોડર બનાવી આપ સુ
ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ આગળ ના લોડર બનાવી આપ સુ
...વધુ વાંચો
Imtiyaj Hingora
પલાવ વેશવાનું છે
શ્રી રામ ટાંકારા નું છે 20 મણ નું છે એક વર્ષ નું ખાલી 10 વીઘા નું હાંકેલું છ
...વધુ વાંચો
Lalji Rangani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ