Sumit Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નીચે વાછડો છે.
૧૧ દિવસ ની વ્યાનેલ છે.
હાલમાં ૫-૬ લીટર દૂધ આપે છે.
આગલા વેતર માં ૭.૫ લીટર દૂધ હતું.
સાવ સોજી ગાય છે.
ફુલ જવાબ દારી થી આપવા ની છે.
લેવી હોય તોજ ફોન કરવા .
રૂબરૂ આવી અને જોઈ જવી.