• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
મર્સિડિઝ બેન્ઝ...
  • Samir Parmar

  • Jun 27 '25 07:00 PM

મર્સિડિઝ બેન્ઝ ઑટોમેટિક

  • Samir Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મર્સિડિઝ બેન્ઝ C 180 . ઑટોમેટિક કાર છે . પેટ્રોલ એન્જિન . આખી ગાડી ઓરિજિનલ કંડીશન માં છે . એક્સિડેન્ટ નથી . ગાડી માં ઑટો AC સીસ્ટમ છે . ગાડી માં બધી સિસ્ટમ ચાલુ છે .. મોડલ 2001 જુલાઈ મહિનો છે. વીમો ચાલુ છે . પાસિંગ ચાલુ છે 2027 સુધી. ઓનર 6 છે . ઓનર માં તકલીફ ના હોય એવા લોકો જ ફોન કરે ...ખોટો ટાઇમપાસ કરવા ફોન ના કરતા ,,,, ગાડી માં ટોટલ જવાબદારી રહેશે,, આભાર ..


₹ 335000

સ્થળ : પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.