મર્સિડિઝ બેન્ઝ ઑટોમેટિક
મર્સિડિઝ બેન્ઝ C 180 .
ઑટોમેટિક કાર છે .
પેટ્રોલ એન્જિન .
આખી ગાડી ઓરિજિનલ કંડીશન માં છે .
એક્સિડેન્ટ નથી .
ગાડી માં ઑટો AC સીસ્ટમ છે .
ગાડી માં બધી સિસ્ટમ ચાલુ છે ..
મોડલ 2001 જુલાઈ મહિનો છે.
વીમો ચાલુ છે .
પાસિંગ ચાલુ છે 2027 સુધી.
ઓનર 6 છે . ઓનર માં તકલીફ ના હોય એવા લોકો જ ફોન કરે ...ખોટો ટાઇમપાસ કરવા ફોન ના કરતા ,,,, ગાડી માં ટોટલ જવાબદારી રહેશે,, આભાર ..
...વધુ વાંચો
Samir Parmar