Jagdish Ramani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેકટર ની ઓરણી
બંને સાંતી માં હાલે
ગોળ લાઇન ના સાંતી માં પણ હાલે
તેમજ ચોરસ પાટલા માં હાલે સાવ ઓછી વપરાયેલી છે ટીપ ટોપ કન્ડિશન છે
સ્ટીલ નુ હોપર છે