• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
શ્રી ખોડિયાર એજ...
  • Shree Khodiyar Agency Dhari

  • Jun 30 '24 07:29 PM

શ્રી ખોડિયાર એજન્સી ધારી

  • Shree Khodiyar Agency Dhari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અરાઈઝ મિનિ રોટાવેટર એક દમ સસ્તા ભાવે પહેલા સબસિડી બાદ કરીને વસાવો એક વર્ષ ની ગેરંટી સાથે અમરેલી થી 50 કિલો મીટર નાં એરીયા માં લોન પણ મળશે શિવશક્તિ ડિસ્ટોનર મગફળી સફાઈ કરવા માટે ટુંક સમયમાં સબસિડી પાત્ર યોધ્ધા થ્રેસર મલ્ટી ક્રોપ ટોકરી મોડલ ટુંક સમયમાં સબસિડી પાત્ર ગૌતમ થ્રેસર મલ્ટી ક્રોપ ટોકરી મોડલ સબસિડી પાત્ર 50 % ભાવ માં નવા ટ્રેક્ટર નાં ટાયર 12-4-28 13-6-28 હવે VST શક્તિ મિનિ ટ્રેક્ટર ધારી તાલુકામાં 17 hp સિંગલ પિસ્ટન જુના રોટાવેટર પણ મળશે


સ્થળ : ધારી,અમરેલી

ટોકરી જમ્બો બાલાજી  થ્રેશર
બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ જમ્બો સાઈડ ટોકરી થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 4 ફૂટ થી પણ મોટી ટોકરી જે બમણો ઓર લઇ શકે છે. બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ
...વધુ વાંચો
Balaji Engineering Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.