• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના...
  • Jiva Mori

  • May 27 '25 05:43 PM

બે પાડા વેચવાના છે ફોટા ફોન કરવા નહ

  • Jiva Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

એક પાડો અઢી વર્ષનો એક પાડો દોઢ વર્ષનો છે બે વેચવાના છે કિંમત 50000 રૂપિયા


₹ 50

સ્થળ : કુછડી,પોરબંદર

ખડેલી પેલા વેતર માં વેચવાની છે
પેલા વેતર ખડેલી વેચવાની છે એક મહિના ની વીયગલ છે પેલા વેતર ખડેલી વેચવાની છે એક મહિના ની વીયાણલ છે પારૂ નથી ખાણ ઉપર દોવાદય દોવામા સાવ સોજી દોવામા હોજપણ છે કય ઘટેની ફૂલ જવાબદારી ગમેતે દોવે બેઠા ભેગી પ્રાહવે જાય દોવરાવાની સુટ બે ટાઈમ દુધ ચાર લીટર છે ચારયે આસર દુજતા કપલેટ ફુલ જવાબદારી દોવામા જવાબદારી છે બે ટાણા દોયને લેજાવાની સૂટ ફોટા વિડિયો નથી હરૂબરૂ આવી ને જોઇ જાવી દોઇ જાવી લેવી હોય તો ફોન કરવો ખોટી અણી નો ઘાઢવી ફોન કરવો હોય તો ટામસે બપોરે એક વાગ્યે થી સાંજના દશ વાગ્યા સુધી ચાલુ રહેશે કિંમત માં બોવ ફેરફાર નય થાય નોર્મલ રહે જવાબદારી ભેંશ છે ખોટ ફોન નો કરતા લેવી હોય તો કરજો વિનંતી ભાઈ
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.