Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેસ બીજા વેતરની વેચવાની છે
Rupesh Pipaliya
May 25 '25 12:43 PM
ભેસ બીજા વેતરની વેચવાની છે
Rupesh Pipaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ 26/12/2024 નાથઈ છે પાચ મહીના પુરા થાશે
₹ 85000
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
ભેંશ
ભેંશ બેસવાની હે 15દિની કાસી હે
...વધુ વાંચો
Vajabhai Goraniya
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે
...વધુ વાંચો
Devsi Solanki
વેચવાની છે
10 દિવસ ની કાચી છે 2 વેંતર છે
...વધુ વાંચો
Nayan Kandoriya
which one is here
kota phone Nahin karvana
...વધુ વાંચો
Go In. Nandan
ખડેલિ વેસવા નિ છે
૫ મહિના નિ ગાભણિ છે સેક કરાવવાનિ સુટછે કિંમત નેવું હજાર
...વધુ વાંચો
Pravin Bhai Kanara
પાડી વેચવાની છે
બે વર્ષ પૂરા છે ં કિંમતમાં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Rutvik Ahir
પાડો.
પાડો વેચવા નો છે. ફુટવા ની ફુલ તયારી મા છે.
...વધુ વાંચો
Rahul Divraniya
ત્રણ વર્ષ નો છે પાડો
લેવો હોય ઈજ ફોન કરે
...વધુ વાંચો
K K Agro Farm
બે ભેંસ વેચવાની છે
બેય ને ગાભ નો સાતમો મહિનો ચાલુ 1) પેલું વેતર એક ટાઇમ દોવા દિયે કિંમત 75 હજાર 2) ચોથું વેતર બેય ટાઇમ દોવા દિયે કિંમત 1.20 બેય ભેગી લેવી હોય તો કિંમત માં માન રેસે થોડુક
...વધુ વાંચો
Jeeva Pindariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર દોવામા સોજી બાયું જણ ગમે તે દોવે પેલા વેતરણમાં એક ટાઈમનુ સાત લીટર દૂધ હતું એની માને નવ થી દશ લીટર દૂધ હતું પંદર દિવસ ની કાચી
...વધુ વાંચો
Samat Rajput
પાડો વેચવાનો છે
8. MN થી ભેંસુ થાય મારવા ફરવા નિ ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Vijay Jora
પાડા વેચવાના છે
6 પાડા છે લેવા હોય એજ ફોન કરે એક પાડા ની કિંમત 40 હજાર છે
...વધુ વાંચો
Hanzala Girnari
ભેસ. વેચવાની છૈ
બધીજબાબદારી. વતર. 3. વાછે. 15. કાચી.
...વધુ વાંચો
ભાયો મેઘણી
વેશવાની છે
9 મહિના ગાભણ
...વધુ વાંચો
Ramashi Ahir
chaff kattar vechavanu che.
3 vars nu vaprel che company Peking chalu condition 3 Hp moter
...વધુ વાંચો
Rambhai Chauhan
વેચવાની છે
પાંચ થી છ લીટર દૂધ 8 થી 10 દિવસની કાચી
...વધુ વાંચો
Sahil Sama
વેચવાની છે
પ થી ૬ લિટર દૂધ 8 થી 10 દિવસની કાચી
...વધુ વાંચો
Jusab Sama
ભેંસ વેચવાની છે.
3જુ વેતર વ્યાસે 20-22 દિવસ ની કાચી છે. દૂધ 7-8 લીટર તમામ જવાબદારી થી આપવાની છે વ્યાય ત્યારે દોવરાવી ને લેવી હોય તો છૂટ (કિંમત માં ત્યારે ફેરફાર હશે) કિંમત માં થોડું માન રહેશે. ટોટલ માહિતી આપી દીધી છે લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Veer Rajput
બીજું વેતર
છ મહિના ની ગાભણ
...વધુ વાંચો
Vijay Naghera
ભેંસ વેચવાની છે
તાજી વિયાની છે બે દિવસ થયા છે પાડી છે મો:-9081686742
...વધુ વાંચો
Samat Bhai Jogal
ભેંસ
7 લીટર દુધ 15 દીવસ ની કાચી
...વધુ વાંચો
Manshi Parmar
ભેશ
ભેંસ વેચવાની 6 6 લીટર દૂધ 2 મહીનાની વીયાણેલ
...વધુ વાંચો
Bhati Janaksinh
ટોપલ જાફરાબાદી બફેલો
ઊંચાઈ લંબાઈ ફુલ. બીજું વેતર. દસ દિવસની કાચી . છ દાતે પહેલા વેતરમાં ટાઈમનું નવ નવ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Upen Vaghela
pado
દોઢ વષૅ નો છે મો:7359063011 મો:9898846728
...વધુ વાંચો
Kano Barad
આ ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે ડોઠ મહિનાની વાણીગલ છે નીચે પાડો છે એક ટાણા નુ પાંચ લિટર દૂધ છે બને ટાણા નુ દશ લિટર દૂધ દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Rajavir Buda
ભેંસ વેચવાની સે
ભેંસ વેચવાની સે દુધ 3-3 સે 30 દીવસની વાયેલ સે વેતર 2 સે કીમત 34000 જેને લે વી હોય તેજ ફોન કરે
...વધુ વાંચો
વીરાભાઈ કોડીયાતર
ભેંસ વેચવાની છે
4 વેતર વ્યાસે લબાય ઉચય પુરી છે પેટ આચાર ની જવાબદારી 25 દીવસ ની કાચી
...વધુ વાંચો
Shailesh Keshariya
ભેશુ
ભેશુ ખડેલા પાડા લેવાછે કોઈ નેં વેચવાના હોય તો વીડિયો મોકલો
...વધુ વાંચો
સાગર વાઘેલા
પાડો વેસવાનો છે
જવાબદારી થી દેવાનો છે લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો ખોટો ટાઈમ પાસ ના કરવો કટીગવારા ફોન ના કરે મહેરબાની કરીને
...વધુ વાંચો
પરબત કારાવદરા
આ પાડા વેચવાના છે
ચાર નંગ છે
...વધુ વાંચો
Dhosa Muhammad
khakhijaliya
2 vetar vyanshe 5 mahino gabh che bane time 2.5 litar dhudh aape che
...વધુ વાંચો
Parag Suva
આ ખળેલી વેચવાની છે
ખળેલી ખૂબજ સારિ છે ફૂલ જવાબદારી અને કીમત આજ ફીક્ષ રહેસે
...વધુ વાંચો
Mukesh Gadhavi
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે અને ફૂટી ગયો છે અને આ નંબર 7046527614
...વધુ વાંચો
કારાભાઈ વાઢિયા
ભેસ બીજા વેતરની વેચવાની છે
ભેસ 26/12/2024 નાથઈ છે પાચ મહીના પુરા થાશે
...વધુ વાંચો
Rupesh Pipaliya
વેચવાની છ
ફોન માં કોન્ટેક્ટ કરો 9662272691
...વધુ વાંચો
Paresh Sumani
ભેંશ વેચવાની છે
પેલું વેતર, ચાર દાંતે, 5દિવસ ની કાચી
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
ખડેલી વેચવાની છે
4 દાતે છે 6 મહીનાનો ગાભ ફૂલ જવાબદારી થી દેવાની છે ઉષય લ લબાઇ પૂરી કીમત 90
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
ખડેલી વેચવાની છે
8મહીના સાલુ
...વધુ વાંચો
Nagajan Parmar
ભેંશ
ભેંશ વેસવા ની છે વિસ પસી દિવસ ની કાસી સોથુ વેતર આગલા વેતરમા સાત લિંટર દુધ હતુ કિંમત ૮૦૦૦૦
...વધુ વાંચો
Kanabhai Muchhal
pado
પાડા ની માં માં 7 લીટર દૂધ સે 2 દાતે સે pado 1 મહિના ના મા ફૂટી જાહે 3 વર્સ નો સે
...વધુ વાંચો
Bhavyaraj Tagamadiya
બારડ વજુ ભાઈ કાના ભાઈ
ખડેય 5 વશની સે એક વાર ગરમીમાં આવેલ છે 3200
...વધુ વાંચો
Vaju Bhai Kana Bhai Barad
v
9875279359
...વધુ વાંચો
Viha Saroliya
ભૅશ વૅચવાની છૅ
ભૅશ વૅચવાની છૅ ચૉથુ વૅતર દશ દીવશ ની કાચી છૅ ટૉટલ જવાબદારી થી આપવાની છૅ
...વધુ વાંચો
ભરત ભાઈ રાવલિયા
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર
...વધુ વાંચો
Dhaval Ahir
પાડો
2.5 વર્ષ નો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Yusuf Gameti
પાડો દાવો પાડો
વેચવાનો 9081973426
...વધુ વાંચો
Bharat Katara
આ ખડાઈ વેચવાની છે ચાર મહિના આપણે
સાટા ડોઠા ચાલે જવાબદારી વેચવાની છે
...વધુ વાંચો
અમરભાઇ વાઘેલા
ખડેલી વેશવાનીશે
શારીશે
...વધુ વાંચો
વિજય વાધેલા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ