Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
tapak
Somatbhai Gojiya
Apr 27 '25 06:47 PM
tapak
Somatbhai Gojiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
tapak
₹ 30000
સ્થળ : માલેતા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નવે નવી ૫ વીધા ની છે
ટપક
...વધુ વાંચો
Sahil Karkar
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક સિંચાઇ પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા માટે ફોન કરો...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફુવારા પાઈપ 3 ના ISI સબસિડી
3 ના કાળા પાઈપ સ્ટીલના ચાપડા isi મટીરીયલ સબસિડી માન્ય
...વધુ વાંચો
Jmd Industry
જુની નવી ટપક લેવેચ માટે મણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ મલી જશે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો સંપક કરો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
16 MM ડ્રિપ પ્લેન નળી
આંબાના બાગ તથા બગીચામાં વાપરવા માટે નવે નવી 16 mm પ્લેન નળી
...વધુ વાંચો
Akhil Valani
નવી ટપક
સસ્તી સારી ડબલ હોલ ડ્રિપ વસાવો.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રિપ
નવી ડ્રિપ ડબલ હોલ isi કવોલિટી, જોઇએ તેટલી સબસિડી ના ભાવ માં ....ગોલ્ડન ડ્રિપ
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
tapak
tapak
...વધુ વાંચો
Somatbhai Gojiya
મોઢીયા
ફૂવારા ના મોઢીયા વેચવાના છે. ૩ની લાઈન ના છે પોલીસના કંપની ના છે
...વધુ વાંચો
Bharat Pindariya
ડ્રિપ ની નળી
૧૫ વીઘા ની નળી વેંચવા ની છે.
...વધુ વાંચો
Hardik Pampaniya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે... સારી કન્ડિશનમાં વાપરવા લાયક ટપક પદ્ધતિ મળી જશે... ટપક પદ્ધતિ લે વેચ માટે મળો... ગોપાલભાઈ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફુવારા પાઇપ 2.5 ના ટોટલ 30 પિસ
600 ફૂટ વેચવા ના છે. મો.9913568033
...વધુ વાંચો
Govindbhai Vora
જુની નવી ટપક લેવેચ માટે મણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કંડીશન ટપક સિંચાઇ પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા માટે ફોન ..9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ટપક ની નળી અને લાઈન વેચવાની છે
26000 ફૂટ ટપક ની નળી અને લાઈન વેચવાની છે ફિલ્ટર અને તેના વાલ્વ પણ આપી દેવા ના છે.
...વધુ વાંચો
Bhavesh Khandar
24 વિઘા ની ટપક વેચવાની છે
260 બંડલ 16mm નળી કિંમત:- 60,000 3 નું ડિશ વાળું ફિલ્ટર કિંમત:- 12,000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
જુની ટપકની નળી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી તથા ડિપર બંધ થયેલી ટપકની નળી નો ભંગાર હાલતમાં કોઈ પણ ખેડૂત પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો ઉમેશભાઈ મોં 9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડ્રિપ (ટપક). વેચવાની છે
૧૭ વીઘા ની
...વધુ વાંચો
Ajaysinh Parmar
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક વેચવા માટે અમારો સંપર્ક કરો
ભંગાર ની ટપક વેચવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી હોલ ગૂજરાત મા ચાલુ છે બધા કરતા શારા ભાવમા ખરીદશૂ 📞9313461935
...વધુ વાંચો
સુનિલ સોલંકી
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે... નેટાફેમ કંપની છે અને ચેન કંપની છે... અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે..... તલ..મગ... તરબૂચ 🍉...ટેટી.. તેમજ શાકભાજીમાં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવાની છે..... અને કોઈ પણ પાસે ભંગારને ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કીલો ના.50...50..50... રૂપિયા આપીશું ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા.... ગૌતમભાઈ પટેલ...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
મોટર નાળો રશો
350રેજ.2.રસો 10kg.330નાળો
...વધુ વાંચો
Jay Solanki
2 નો રોલ ( ગેંડો ) વેચવાનો છે
10 kg હેવી રોલ 390 ફુટ વેચવાનો છે મો 9998328352
...વધુ વાંચો
Kaushik Chandravadiya
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
Astral pipe દાર પાઇપ કોલમ
Astral કંપની ની 2ની કોલમ સે 700ફુટ છે હેવી ડ્યુટી 3 વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Anil Rangpara
gay vecha na che
gay vechva ni che 45 divas ni viyal che 5 litar dudha che
...વધુ વાંચો
Bharat Patel
khatar
Narshi Karamta
...વધુ વાંચો
Naresh Karemta
🐐 એક બકરી દુજની
એક બકરી દુજની છે દુધ.૧લીટર એક બસી૪મહીના મો.૯૨૨૮૧૫૮૦૯૫ મો.૯૨૨૮૧૫૮૦૯૫
...વધુ વાંચો
Govswami Mayur
નવી ટપક
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ભંગાર ની ટપક
ભંગાર ની ટપક વેચવા માટે અમારો સંપર્ક કરો 📞 અમારી ખરીદી હોલ ગૂજરાત મા ચાલુ છે બધાકર તા અમે સારા ભાવમા ખરીદશૂ
...વધુ વાંચો
સુનિલ સોલંકી
24 વિઘા ની ટપક વેચવાની
260 બંડલ 16mm નળી કિંમત:- 60,000 3 નું ફિલ્ટર ડિશ વાળું કિંમત:- 12,000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
makvana subhash j
1.25) savani dandi levanise
...વધુ વાંચો
Subhash Makwana
નવી ડ્રિપ
20.mm 500મીટર ના રોલ 16.mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
1 no raso....HDEP pipe
482 foot
...વધુ વાંચો
Mahesh Sisodiya
સ્વા નો બ્બો ૬૦૦ફૂટ
૧૨કેજી નો
...વધુ વાંચો
Raju Keshu Godhaniya
ટપક
ટપક વેચવાની છે
...વધુ વાંચો
સંજય સરવૈયા
રસો વેચવાનો છે
2 નો રસો સાળાબાર ગેજનો છે 410 ફુટ છે કૃપા કરીને આ નંબરમાં ફોન કરવો મો 6351003315
...વધુ વાંચો
Hardik Sisodiya
ડ્રિપ વેચાણ
૨૦ mm ડ્રિપ વેચવાન
...વધુ વાંચો
વજુ ભાઈ ચૌહાણ
ટપક નડી વેચવા માટે સંપર્ક કરો
50 55 60 65 અને વિધા ભાવ 1500 થી 3000 સુધી અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ લવા ની હોય તો પણ મળી જશે સારી એવી ટપક વપર વા માટે મળી જશે 70. રૂપિયા માં
...વધુ વાંચો
Vijay Makvana
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ 1 મહિનો વાપરેલી છે
ટપક નડી 1 મહિનો વાપરેલી છે 20 વિધા ની કોઈ ને લેવાની હોય તો ફોન કરો મો 9574715491 20 એમ એમ છે સવાફૂટે ડીપર ભૂમિ કંપની અને નાગાર્જુન ની ટપક પણ 20 વિધા ની છે
...વધુ વાંચો
Sagar Paramar
ડપક વેચવાની છે
30 વિઘા ની છે
...વધુ વાંચો
કિશન વાધેલા
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે..,20.m.m...16...m.m. અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે....... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો.. એક કીલો ના...50...50....50... રૂપિયા આપીશું ખરીદી તેમજ વેચાણ તમારા સ્થળ ઉપર ચાલુ છે ..રંગપર..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ