Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
pado
Ram Badhiya
Feb 27 '25 09:50 AM
pado
Ram Badhiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
vechvano se
₹ 80000
સ્થળ : લાખાસર હાપા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
gam mota khdba
6 divas ma viyase badhi javabdari se vetar 3 se khota fhon na kre
...વધુ વાંચો
Anirudhsinh P Jadeja
ભેસુ ખડેલા લેવાના છે
ઠાલા ખડેલા લેવાના સે ઠાલી યા દોવાદે તેવી ભેસ લેવાની સે જી-દેવભુમિ દ્વારકા યા પોરબંદર માં હોયતો ચાલે વિડિયો યા ફોટા મોકલો ભાઇ કિંમત માં માપે હોયતો ચાલે ભાઇ
...વધુ વાંચો
Raju Bhai Vaghela
ભેંશ વેચવા ની છે
વેટર 2 વિયાણ છે નીચે પાડો પડા ઉપર દોવા ડીયે ૬.6.5 લીટર દૂધ 25 દિવસ ની વિયાનેલ છે
...વધુ વાંચો
Keval Gojiya
દેશી કુકડા
6 મુરધી 1 મુરધો બે બચ્ચાં પ્યોર દેશી કુકડા છે મુરધી ના 800 મુરધા ના 1200 બધા લેવા હોય તો બચ્ચા મુફ્ત છે
...વધુ વાંચો
Ajatbaei Mathasuriya
આ ભેંસ વેચવાની છે
4.4 લીટર દૂધ છે ડોઢ મહીનાની વીયાયેલ છે પારુ નથી સાટામા પારેટી ભેંસ અથવા ખડેલા હાલે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
HARDIK AHIR. MO 9904337424
3 મહિના ની વયાણલ છે 5-5લીટર દુધ છે
...વધુ વાંચો
Markhi Bhai Chavda
ભેંસ વેચવાની છે
૧૦ ૧૨ દિવસ ની વાર પેટ આચર ની જવાબદારી ૧૦ લિટર દુધ ની જવાબદારી
...વધુ વાંચો
Govindbhai Jogal
ખાસ નોંધ - સાવધાન
* રજીસ્ટર્ડ - વેરીફાઇડ યુજર પાસે થી લે-વેચ કરવાનો આગ્રહ રાખવો. જેમના નામ પછી આવી ☑️ નિશાની સાથે છે. * કોઈપણ વસ્તુની લે-વેચ રૂબરૂ મળીને જ કરવાનો આગ્રહ રાખો. * મુલાકાત કરી અને માલ-વસ્તુ ચેક કર્યા વગ૨ એડવાન્સ ૨કમનો વહેવા૨ ન કરો. * કંઈપણ લે-વેચ કરવા માટે જાહે૨ સ્થળોએ જ મુલાકાત ગોઠવો. લે-વેચ અને મુલાકાત ક૨વા એકલા જવાનું ટાળો. * પોલીસ, આર્મી કે કસ્ટમ અધિકારી તરીકે આવતા ફોનથી સતર્ક રહો. * વાહન ખરીદતી વખતે તે વાહનના તમામ દસ્તાવેજો અને તે વાહન ૫૨ની લોન અથવા દેવાનો ઇતિહાસ તપાસવાની એકમાત્ર જવાબદારી ખરીદનારની છે. * પેમેન્ટ લેવામાટે સામેની વ્યક્તિને બેંક ખાતા નંબર અને IFSC Code સિવાયકોઈ પણ અન્ય માહિતી આપો નહિ. * પેમેન્ટ જમા કરાવવા - આપવા માટે QR Code સ્કેન ક૨વા નહિ. * ઓનલાઇન જોબ, ઓફર માટે આવતી લોભામણી સ્કીમ થી છેતરાવું નહિ. * અંદાજિત મૂળ કિંમત કરતા વધારે-ઓછા ભાવમાં મળતી વસ્તુ ખરાઈ કરીને લેવી. ઓછા ભાવની લાલચમાં એડવાન્સ રૂપિયા મોકલવા નહિ. * બ્લેકમેલના નામે કોઈપણ પ્રકારના રૂપિયા ટ્રાન્સફર કરવા નહિ. નજીકના સાયબર ક્રાઇમ, પોલીસ સ્ટેશનમાં તુંરત સંપર્ક કરવો. * જો કોઈ છેતરામણી પોસ્ટ અથવા જાહેરાત એપ્લિકેશનમાં દેખાય તો તુરંત જાણ કરવા વિનતિ. * હેલ્પલાઈન નં. : 99414 99714 વોટ્સ એપમા ફોટો અથવા સ્ક્રીનશોટ તુરંત મોકલો. - આભા૨ * એપ્લિકેશન દ્વારા થયેલા કોઈપણ આર્થિક વહેવારમાં માટે “પીપળાના પાને એપ” જવાબદાર રહેશે નહીં.
...વધુ વાંચો
Piplana Pane
કરેલી વેચવાનિ છે
જે જે ન
...વધુ વાંચો
Jaga Nandaniya
ભેંશ વેચવાની છે
૪ થુ વેતર વ્યાસે ૨૦ દિવસ ની કાચી ઉસાય લંબાઈ માં પુરી કિંમત ૧૩૫૦૦૦ મોં ૬૩૫૨૪૦૭૫૭૧
...વધુ વાંચો
Bharat Pithiya
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
વેજા ભાઈ મૂસાર
भेस
भेस नीचे पड़ों 2मई ना व्यायाल, 6लिटर दूध
...વધુ વાંચો
Khebhar Nijam
પાડો
9978203932
...વધુ વાંચો
જગદીશ ઓડેદરા
ભેંસ વેચવાની છે
પાંચ મહિનાની ગાભણ છે વધી જવાબદારીથી આપવાની છે ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Govind Zapda
sdffy
dyfgy
...વધુ વાંચો
Sagar Solanki
ભેસ વેશવાની છે
૩વેતર વૈયાણી ૨૮ દિવસ દુધ ૪.૪ પારૂ ઉપર જોવા દેસાવ હોજી ગમે એ દોય લેવાની છુટ જેને લેવાની ગણતરી હોય તો રૂબરૂ જોય જાવાની ની ફોટા કે વિડિયો મોકલવામાં નય આવે એટલે મેસેજ કરવો નય. કિંમત ૭૫૦૦૦ વેલા એ પેલા
...વધુ વાંચો
Mauyr Ahir
આ ભેંસ વેચવાની છે
પાંચ લિટર દૂધ નીચે પાડી દસ દીની વિયાણલ
...વધુ વાંચો
Samir Savant
ભેંશ વેચવાની છે
6 6 દૂધ સવાર સાંજ 3 વિતર 20 દિવસ ની વિયણેલ પરું નથી
...વધુ વાંચો
Divyash Kamariya
ભૈસ વેચવાની છે
ભૈસ વેચવાની છે ૨ જુ વેતર ૨૫ દિવસ થયા વીરાણી નીચે પાડી દૂધ ૬ લીટર ગમે તેને દોવરાવાની છુટ
...વધુ વાંચો
Mayur Ahir
ત્રણ આશર છે
દસ દિવસ વિહાગેલ છે દુધ સાડા ત્રણ લિટર છે સાટા પણ કરીશું પારેઠ ભેંસ હોઈ તો
...વધુ વાંચો
Bhavesh Parmar
ભેસૂ વેચવાની છે
બે છે ફુલ જવાબદારી સાટા પણ કરસુ પાકળ અથવા કોઈ કાચા ગાભ વારી હાલ સે પેલી ખડેલી પેલા વેતર. મા છે વીસ પચીસ દીવસ ની કાચી છે એની કીમત 90 હજાર છે બીજી ને બીજું વેતર છે એને નવમો મયનો હાલે છે એની કીમત 75 હજાર
...વધુ વાંચો
મેરામણ બારીયા
9662222901
6.6 litar dudh 20 divas ni viyayel satu hale
...વધુ વાંચો
Rahul Rabari Padhriya
ભેંસ વેચવાની છે
તીજૂ વૅતર વીરાણી પાંચદી થીયા
...વધુ વાંચો
ભરતભાઈ નંદાણીયા
ભેસ વેચવાની છે
૪ થુ વેતર ૪ લીટર દૂધ ૨૮ દીવશ ની વીયાણેલ
...વધુ વાંચો
Dinesh Gojiya
ભૈસ વેસવાની છે
૨ વેતર વયાહૈ ૧૫ દિવસ ની કાસી આગલા વેતર મા ૬ લીટર દુધ હતુ ગરમી આસર ની તમામ જવાબદારી થી આપવાની છે ઊસાંઈ લંબાઈ સારી છે સોજી ભૈસ છે
...વધુ વાંચો
Nasaru Isakani
ખડેલી વેચવાની છે અઢી વર્ષની છે
સાટામાં ખડેલી હશે તો ચાલશે
...વધુ વાંચો
સંજય પરમાર
મોહનભાઈ
આ ખડેલી વેચાવ છે ચાર મહિનાની ગામની છે
...વધુ વાંચો
Mohan Devipujak
પાડો વેચવાનો છે
ખડેલયો પાડો છે 9328560721
...વધુ વાંચો
સરમણ પીઠીયા
ભેસ વેચ વાનીછે
2 મહિના ગાભ 5 લીટર દૂધ એક ટામ દોવા દેય ફુલ જવાબ દારી મો 9824060124
...વધુ વાંચો
રાહુલ લાખણોત્રા
ભેસ વેચવાની છે
પારેટ ભેસ એક ટાઈમ દોવા દઇએ ત્રણ લિટર
...વધુ વાંચો
Bharat Chavda
khedeli
4 date lembay usay sari 1.15 dives ni ferel pyor topli
...વધુ વાંચો
Pradip Bhatu
2 khadeli vesvani se
2 khadeli vesvani se
...વધુ વાંચો
Pravin Gohel
ગાયશેજરશી
11દિવશનીવીયાણલશે7.7લીટરદુધ..વાશડીનીચે.....શાટાભેશખડૈલૂહાલે
...વધુ વાંચો
Devshi Karir
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે 1 પેલું વેતર ખડેલી 4 મહીના નો ઞાભ સાવ સોજી જવાબદારી થી દેવા ની છે હાઈટ ઞજુ પુરું ખોટા ફોન મેસેજ કરશો નહિ રૂબરૂ મુલાકાત લેવી કીમત થોડો ફેરફાર થાસે મોં નંબર,,8849932829,,આ નંબર ઉપર સંપર્ક કરો
...વધુ વાંચો
Badur Dangar
ભેંસ વેચવાની બધી જવાબદારી
આઠ મહિનાનો ધાભ. 9510691424. આ નંબર ઉપર કોલ કરો
...વધુ વાંચો
કરણ ગરચર
bhesha vechhvani se
Ek Mahina nikaasi
...વધુ વાંચો
ગોવિંદ કનારા
બે ભેંસ વેચવાની છે
બે ભેસ વેચવાની છે બીજા વેતરની દસ દિવસની કાશી કિંમત એક લાખ 60 હજાર બીજી ભેંસની એક લાખ 55000 ગામ જાપોદર તાલુકો વંથલી
...વધુ વાંચો
Hardas Ahir
પેલું વેતર ખડેલી
છ મહિના ની ગાભણી .
...વધુ વાંચો
Bhishibhai Ahir
ભેસ વેચવાની છે
જવાબદારી દેવાની છે
...વધુ વાંચો
Mayur Rajput
તીસરૂવેતર
ભેસવેચવાનીછે25દીવસનીવીયારેલીછે5:5લીતરદુધ
...વધુ વાંચો
Soyab Harun Bhadarka
khadayu
3.5 varshni se
...વધુ વાંચો
Piyush Antal
ભેસવેચવાનીસે
૪,૪લીટરદુધ,ચોથું વેતર,ડોઢમયનાનીવીયાયેલ,સરીખોટીનાકરવીરૂબરૂબજોયજાવી
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ટોપલી
ટોપલી ખડે લી સે પેલા વેતરી વિયણિ સે 22 દિવસ થયા છે બાય તમ 6 6 લીટર દૂધ સે પાડી મરી ગઈ છે ડોવમાં સાવ સોજી સે હજી 4 દટે સે સોખી માણસના કામની છે
...વધુ વાંચો
રમેશ વરૂ
ભેંસ વેચવાની છે
5.5લીટર દુધ 3મહીના થયા વાણી તેના 4 વેતર
...વધુ વાંચો
અક્ષય કામળીયા
pado
vechvano se
...વધુ વાંચો
Ram Badhiya
પેલૂ વેતર
પેલુ વેતર 20/25 દીવશ ની વિયાણલ
...વધુ વાંચો
Vijay Odedra
ભેંશ વેચવાની છે.
ભેંશ ના સાટા મીની ટ્રેકટર લેવાં નું છે.
...વધુ વાંચો
Meramn Jethva
પેલા વેતર ની ખડેલી લેવાની છે
પેલા વેતર ની ખડેલી લેવાની છે દસ દિવસ માં વીયાય તો પણ હાલે પચી દિવસ માં વિયાય તો પણ હાલે ને મહીને વિયાય તો પણ હાલે દોઢ મહિના માં વિયાય તો પણ હાલે ને સેલે બે મહિના ના ની અદર કિંમત 70 ની અંદર હોઈ એવી લેવાની છે કોઈ પાસે હોઈ તો .મેસેજ ફોન કરજો
...વધુ વાંચો
Hajabhai Chhuchhar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ