• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખાસ નોંધ - સાવધ...
ખાસ નોંધ - સાવધ...
  • Piplana Pane

  • Mar 01 '25 08:55 AM

ખાસ નોંધ - સાવધાન

  • Piplana Pane ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

* રજીસ્ટર્ડ - વેરીફાઇડ યુજર પાસે થી લે-વેચ કરવાનો આગ્રહ રાખવો. જેમના નામ પછી આવી ☑️ નિશાની સાથે છે. * કોઈપણ વસ્તુની લે-વેચ રૂબરૂ મળીને જ કરવાનો આગ્રહ રાખો. * મુલાકાત કરી અને માલ-વસ્તુ ચેક કર્યા વગ૨ એડવાન્સ ૨કમનો વહેવા૨ ન કરો. * કંઈપણ લે-વેચ કરવા માટે જાહે૨ સ્થળોએ જ મુલાકાત ગોઠવો. લે-વેચ અને મુલાકાત ક૨વા એકલા જવાનું ટાળો. * પોલીસ, આર્મી કે કસ્ટમ અધિકારી તરીકે આવતા ફોનથી સતર્ક રહો. * વાહન ખરીદતી વખતે તે વાહનના તમામ દસ્તાવેજો અને તે વાહન ૫૨ની લોન અથવા દેવાનો ઇતિહાસ તપાસવાની એકમાત્ર જવાબદારી ખરીદનારની છે. * પેમેન્ટ લેવામાટે સામેની વ્યક્તિને બેંક ખાતા નંબર અને IFSC Code સિવાયકોઈ પણ અન્ય માહિતી આપો નહિ. * પેમેન્ટ જમા કરાવવા - આપવા માટે QR Code સ્કેન ક૨વા નહિ. * ઓનલાઇન જોબ, ઓફર માટે આવતી લોભામણી સ્કીમ થી છેતરાવું નહિ. * અંદાજિત મૂળ કિંમત કરતા વધારે-ઓછા ભાવમાં મળતી વસ્તુ ખરાઈ કરીને લેવી. ઓછા ભાવની લાલચમાં એડવાન્સ રૂપિયા મોકલવા નહિ. * બ્લેકમેલના નામે કોઈપણ પ્રકારના રૂપિયા ટ્રાન્સફર કરવા નહિ. નજીકના સાયબર ક્રાઇમ, પોલીસ સ્ટેશનમાં તુંરત સંપર્ક કરવો. * જો કોઈ છેતરામણી પોસ્ટ અથવા જાહેરાત એપ્લિકેશનમાં દેખાય તો તુરંત જાણ કરવા વિનતિ. * હેલ્પલાઈન નં. : 99414 99714 વોટ્સ એપમા ફોટો અથવા સ્ક્રીનશોટ તુરંત મોકલો. - આભા૨ * એપ્લિકેશન દ્વારા થયેલા કોઈપણ આર્થિક વહેવારમાં માટે “પીપળાના પાને એપ” જવાબદાર રહેશે નહીં.


સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.