Nikunj Kothadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
66 નંબર મગફળી તત્કાલ બિયારણ માં વેચવાની છે જે કોઈ ને બિયારણ માટે લેવાની હોય તો આ નંબર માં ફોન કરવો તદ્દન વ્યાજબી ભાવ થી આપવાની છે 27000/- રૂપિયા ખાંડી હવે ચાર થી પાંચ ખાંડી છે.
mo. 99792 42973
એક વીઘા માં 35 મણ નો ઉતારો આવેલ છે