રોડ ટચ જમીન વેચ...
૧) મોટીમારડ
તાલુકો: ધોરાજી જી: રાજકોટ
મોટીમારડ - ચીખલીયા રોડ ટચ,બોર, કનેક્શન, કેનાલ, રોડ સાઈડ મોરો મોટો,બે ફાર્મ હાઉસ કે બે કારખાનાને લાયક,
દસ વિઘા
એક વિઘા નો ભાવ સાડા અગિયાર લાખ
૨)નાગલખડા
તાલુકો: ધોરાજી જી: રાજકોટ
ગામ થી તદ્દન નજીક,બોર,નેસર પાણી, કનેક્શન
કેનાલ
સવા અઢાર વિઘા
એક વિઘા નો ભાવ સાડા આઠ લાખ
(દલાલ ભાઇઓ આવકાર્ય છે)
...વધુ વાંચો
દિપક કાલરિયા