• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
reval
reval
  • Jigar Bariya

  • Aug 26 '25 11:09 AM

reval

  • Jigar Bariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

veshvanu che


₹ 230000

સ્થળ : ખમીદાણા,કેશોદ,જુનાગઢ

શ્રી ખોડિયાર એજન્સી ધારી & અમરેલી
શ્રી ખોડિયાર એજન્સી ની હવે જુનાગઢ માં ત્રીજી બ્રાંચ ઓપન થવા જઈ રહી છે તારિખ 31/08/2025 થી અરાઈઝ રોટાવેટર હેવી ડ્યુટી ડિલર ભાવ માં વસાવો અરાઈઝ રોટાવેટર એમાં પણ બે વર્ષ ની પિસ ટુ પિસ ની ગેરંટી તમાંમ મોડલ સબસિડી પાત્ર શિવશક્તિ ડિસ્ટોનર એક નવા મોડલ સાથે હેવી ડ્યુટી ડબલ ફેન 84,000 સુધી સબસિડી મળવા પાત્ર પંજાબ એસ એગ્રોટેક રેઈનફ્રોસ મોડલ પી 910 1,25,000 સુધી સબસિડી મળવા પાત્ર રેઈનફ્રોસ મોડલ પી 990 2,50,000 સુધી સબસિડી મળવા પાત્ર રેઈનફ્રોસ મોડલ પી 535 આ મોડલ માં સબસિડી નથી લીલા અને ચુકા પાક માટે જેમ કે મગફળી,મગ, અડદ, સોયાબિન,જેવા લીલા પાક સાલે છે અને ચણા,ધાણા, જીરું, ધઉ, અજમો, જેવા અનેક પાક સુકા પણ સાલે છે રેઈનફ્રોસ મોડલ પી 750 આ મોડલ માં પણ સબસિડી નથી આમાં મગફળી ચણા તુવેર સોયાબિન મગ અને અડદ જેવા પાક નિકળે છે ટ્રેક્ટર માઉન્ટેન સ્પ્રે પંપ 200 લિટર માં 500 લિટર માં 1000 લિટર માં
...વધુ વાંચો
Shree Khodiyar Agency Dhari Verified User
ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 16000. હજાર છે વેચવા ની છે સાયકલ છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ પટી કેબલ ત્રાબાનૂ. 4. mm. 250. ફુટ છે. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી 2,5mm. 250. ફુટ છે લેવા નૂ હોય તો ફોન કરજો. વેચવા નો છે બોરનો કેસીગ હેવી 10 નો છે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો વેચવા નો છે મગફળી ભૂકો ચારો મણ ના ઈસા બે એક મણ કિંમત છે. 210. રૂપિયા છે વેચવા ની છે જૂવાર સૂકી નીણ પૂરા ને ઈસા બે એક પૂરા ની કીમત છે. 25. રૂપિયા છે લેવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.