Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
Sandeep
Sandeep Jogvad
Jul 26 '25 09:02 PM
Sandeep
Sandeep Jogvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9875127043
₹ 50000
સ્થળ : જોગવડ,લાલપુર,જામનગર
View All
Hf
9898981801
...વધુ વાંચો
Gelu Bhai Sindhav
ગાયો વેચવાની છે.
2 ગાય એક હોડકી એક વાછડો 1-ગાય 3વેતર ગાભણ છે 6 મહીનો હાલે. 2-ગાય પેલા વેતર માં છે. પાછી 17 તારીખે ફરી. બેય ગાય બેય ટાઈમ 2.5-3લીટર દૂધ આપે.
...વધુ વાંચો
Satish Odedara
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાટા પણ કરવા ના ગાય સાટે ગાય વીયાણે લી
...વધુ વાંચો
Pratipal Sinh Jadeja
ગાય વેસવાની છે
અઢી મહિના ની ઘાભણી છે દોવાનથી દેતી
...વધુ વાંચો
Karan Makwana
ગીર ગાય નું 100% ટકા સુદ ઘી Ghee
લેબોરેટરી કરાવવાની સૂટ 9924552561
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
ગાય વેચવાની છે
ચોથું વેતર વિયાણી છે સાત આઠ દિવસ થયા નીચે વાછડી છે ત્રણ આચાર છે
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
વાછડી વેચવા ની છે.
ગીર હોળકી છે. જે વહેલા તે પહેલા. ભાવ મા ઊપર નીચે થઈ જાશે.
...વધુ વાંચો
Ayush Gami
5 gay che gir ne desi
chalu gaushala devani che rajkot the 9 km
...વધુ વાંચો
Chand Patel
દેચિ.ગીર.6.લીટર.હાજરમા
5.દિવચ.નિ.વાચડી
...વધુ વાંચો
અજય જાલા
કાબરો bachdo છે
2 વરસ નો સોજી છે
...વધુ વાંચો
Umed Veshara
1 varsni desi va6di
1 varsni gir desi va6di aapvani 6 sachve evane aapvani 6
...વધુ વાંચો
Sagar Vaghasiya
મિલકિગ મશિન
6352480683
...વધુ વાંચો
Sandip Gohil
ગાય વેચવાની છે
વાછરડી વેચવાની છે ૨ મહીનાની ગાભણ છે ગીર વાછરડી છે
...વધુ વાંચો
Mansnih Junjiya
ગાય વેચવાની છે
ત્રણ ત્રણ લીટર દુધ દોવા માં સાવ સોજી ગમે એને જોવા ની છુટ બે મહિના ની વીયાલેણ
...વધુ વાંચો
રાજુ મંડેરા
સામંત ભાઈ અરજણભાઇ પીઠીયા
ગાય વેસવાની છે કીંમત 11હજાર છે માંગવા ની સુડ છે પેલું વેતર છે 15દીવસ ની વિયાણેલ છે દુઘ બે લીટર થી અઢી લીટર આવે છે વાસળી ના ધાવતા
...વધુ વાંચો
Devang Pithiya
ગીર હોડકી નંગ 7
ગિર હૉડકી નંગ 7 વેચવા નિ છે કિંમત 151 એક લાખ એકાવન હજાર પુરા
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય વેચવાની શે
5 દીવસ ની કાસી છે દુધ 5 લીટર ફુલ જવાબદારી થી દેવાની શે
...વધુ વાંચો
Keval Barad
હોળકી વેચવાની છે.
8 મહિના ગાભણ. ગીર હોળકી વેચવાની છે.
...વધુ વાંચો
રામ નંદાણીયા
5દિવશ ની વાર સે
બીજુ વેતર વિહાસે પેલા વેતર માં 10લીટર દુધ હતુ ફુલ જવાબ દારી થી આપવા ની સે
...વધુ વાંચો
Hansraj Khint
ગાય વેચવાની છે ક્રોસ
કિંમતમાં થોડો જાજો ફેરફાર થઈ જશે જર્સીક્રોસ ગાય વેચવાની છે ત્રણ મહિનાની વિયાણેલી છે વાછડું નથી ચાર ચાર લીટર દૂધ હાજરમાં છે કોઈ જાતનો ફોલ્ટ નથી , વાછરો નથી બચ્યું મરી ગયું છે ગાય સાવ સોજી કા નથી મારતી
...વધુ વાંચો
Hemal Pandya
hf પેલા વેતર એસ એફ
પેલા વેતર વિયાણેલ 4 થી 4.5 લિટર દૂધ આપે બેય ટાઇમ કિંમત ફિક્સ છે
...વધુ વાંચો
Sharthak Vainsh
હોડકી વેચવાની છે
8 મહીના ગાભણી
...વધુ વાંચો
રાણાભાઈ આહીર
તાજી વ્યનાલ
એસેબ સાવ સોજી ૩ વેતર ૮લિટર દૂધ હતું ગયા વેતર મા નીચે વાચડી
...વધુ વાંચો
Bhavdeep Nakum Banna
વા સ ડી
3 વર્ષ ગીર
...વધુ વાંચો
Dinesh Shir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે થયગયછે બીજા વેતર 5લીટર દુધ હતુ ત્રીજુ વેતર વ્યાસે અટાણે દોવા દેતી નથી ફોન 9664915586
...વધુ વાંચો
અક્ષય વસરા
આ ગાય વેચવાની છે
૨ વેતર વ્યાછે ૧ વેતરમા ૭/૭.૫ લીટર દુધ હતુ ૯ મહીનાના ૫ દીવચ થ્યા મો. ૯૬૩૮૮ ૬૭૬૫૩
...વધુ વાંચો
વાજસુરભાઈ ચાવડા
એચ. એફ. ગાય વેચવાની છે
એ સેફ જર્સી ગાય સે બીજું વેતર ગાભની સે બીજદાન તારીખ ૧૦-૧-૨૦૨૫ સે પેલા વેતર માં ૩-૪ લીટર દૂધ હતું ફૂલ જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
સૌરબ જાદવ
ભેશ વેચવાની છે 9624999315
બીજૂ વેતરની ભેશ વેચવાની છે, દશ દિવસની કાચી છે
...વધુ વાંચો
રાજશીભાઈ નનેરા
ગીર ઑડકી લીલડી વૅચવાની છૅ
2વર્ષ ની છૅ ઉચાઇ લબાઈ પુરી આંચળ કાળા ભાવનગર બ્લડ લાયની છૅ મૉ 8866228442
...વધુ વાંચો
અજય ચોવટીયા
hf ગાય વેચવાની છે
3વેતર 5દીવસનીકાસીછે દુઘ 8લીટરછે કીંમત 75000હજાર
...વધુ વાંચો
Jagdish Zankat
સુવર્ણ કપીલો ખૂંટ વેચવાનો છે
પ્યોર ગીર સુવર્ણ કપિલો વેચવાનો છે 3.5 વર્ષ નો છે
...વધુ વાંચો
પંકજ શિરોલિયા
જર્સી ગાય વેચવાની છે
હાલમાં 9 લીટર દૂધ એક મહિના ના વિહાની લી સે વાસડું નથી
...વધુ વાંચો
Yuvraj Bhai Khachar
ગાય વેચવાની છે
વિયાણ માં 15 દિવસ ની વાર છે. 2 જૂ વેતર ગાભણી 5-6 લિટર એક ટાઇમ નું ગયા વેતર નું દૂધ . વધારે વિગત માટે :- +91 92650 68608
...વધુ વાંચો
Mayur Nandaniya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 1વેતર વિયાશે 20 25 કાંચિશે
...વધુ વાંચો
Vijay Khuman
ગીર ગાય વેચવાની છે
ટોપ ક્વોલિટી ની કાબરી ગીર ગાય વેચવાની છે પેલું વેતર 7 મહિના ની ગાભણ છે જેમને લેવી હોય એ ફોન અથવા મેસેજ કરે.
...વધુ વાંચો
Yashpalsinh Gohil
ગાય વેચવાની છે
ગીર કોસ ગાય વેચવાની છે
...વધુ વાંચો
Manoj Goltar
Gay aapvani che
Nitche vachdo
...વધુ વાંચો
Viral Dodiya
ગાય વેશ વાની સે
જરસી ગાય 9 મહિના ગાભન 5.5 લીટર દૂ કિંમત 45000 મો.8980502504
...વધુ વાંચો
Aakash Katira
સાવ સોજી
4 વેતર વ્યાસે 5 મહિના ગાભ
...વધુ વાંચો
યશ ડાભી
ગીર ઓડકી વેચવાની છે
પેલું વેતર સાડા ત્રણ લીટર દૂધ 20 દિવસની વિયાણેલી નીચે વાસળી કિંમતમાં ફેરફાર થશે નહીં વિડિયો ફોટા મોકલવામાં આવશે નહીં રૂબરૂ જોઈ જાવી
...વધુ વાંચો
જીગર ડાંગર
Vaswani se yah sab
Jaydeep Dodia યે સબ ગાય વેચવાની છે પણ દિવસની વહેણ છે હાલમાં પાંચ લીટર દૂધ છે નીચેવાસરો છે5000
...વધુ વાંચો
Jaydeep Dudhiya
જર્સી ગાય વેચવાની છે
બને જર્સી ગાય બેય ગાયો ને 7 થી 8 લીટર દૂધ છે એક ગાય કાળી પેલું વેતર છે ને બીજી ગાય 2 વેતર છે
...વધુ વાંચો
Ravibha ગઢવી
ગાય વેચવાની છે
ચાર લિટર દૂધ 45 દિવસ ની કાચી ત્રીજું વેતર
...વધુ વાંચો
દેવદાનભાઇ આહિર
Sandeep
9875127043
...વધુ વાંચો
Sandeep Jogvad
વેચવા ની છે
ગાભણી છે
...વધુ વાંચો
દાનાભાઈ મયળ
ગાય વેચવાની છે વેતર 3
ગોરધન ભાઈ સતાસીયા નાની મોણપરી
...વધુ વાંચો
ગોરધન ભાઇ સતાસીયા
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
sf. jarce
padardevssvarsa
...વધુ વાંચો
Ranjit Vansh
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ