જયસુખભાઇ વાજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એસ એફ ગાયો વેસવાની છે.ત્રણ છે.વેશવાની છે.
પેલી ગાય વીણાયલ છે 22દિવસ ની.અને નીચે વાછરડી છે.5.5લિટર દુધ છે.
બીજી ગાય 32 દિવસ ની વિણાયલ છે અને નિચે વાછરડી છે.7 લિટર દુધ છે.
ત્રીજી ગાય 7 મહિના ગાભણી છે. આગલા વેતરમા 7 લિટર દુધ હતું.