ગોરો બળદ તાત્કાલિક વેચવાનો છે.
👉🏻 ફુલ જવાબદારી સાથે એક જ માલિક નો બળદ છે.
👉🏻 (ડાબી બાજુ ચાલતો) ચાર ધરનો બળદ છે.
👉🏻 રંગે ગોરો અને,વર્તન ને સાવ સોજો બળદ છે.
👉🏻 હળ, દંતાળ, રાપ, રપટ્યું, બેલી, લાઠીયુ, ગાડુ, તરખો... વગેરે તમામ પ્રકારના ખેતીલાયક સાધનોમાં 12 કલાક હાકી લેવાની ફુલ જવાબદારી સાથે....👍🏻
...વધુ વાંચો
Samatbhai Bhammar