2 એસ એફ ઓરીજનલ
1..... કાડી ગાય એક મહીનાની ગાભણ છે હાલમા 13.14 લીટર આખા દીવશ નુ દુઘ છે વેતર 2
2..... બાવરી ગાય વેતર 2 છે 15 દીવશ ની કાશી છે દુઘ 9.10 લીટર કરશે ઉશાય લંબાઈ પુરી
બૈય ગાય માં ટોટલ જવાબદારી
*** ઘર ઘરાવ ગાયો છે
બપોરે 12.30 થી 3.30 ફોન કરવા નય બઘુ વાશી ને ફોન કરવો
...વધુ વાંચો
Dhaval Dodiya