Maheshbhai Vank ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયુ વેસવા ની છે એક મહીના ની વાર છે ત્રીજુ વેતર છે બધી જવાબ દારી થી વેસવા ની છે એક ગાય તન આસર છે કોઈ પણ ને લેવા ની ગણતરી હોઈ તો જ ફોન કરવો કોઈ ખોટા ટાઈમ પાસ નો કરવો તન આસર ગયા ની કીમત 10000 હજાર છે બીજી ગાય ની કીમત 22000 હજાર છે