Khettigro Orni ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૫ હોર્સ પાવર નું નેનો ટ્રેક્ટર /સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ/આંતરખેડ માટે ઉત્તમ/સાંકડા પાટલે વાવેતરમાં અનુકૂળ/ખેતીમાં યાંત્રિકારણ/ હેવી લાઈટ/ બળદથી ચાલતા તમામ સાધનોનો સરસ રીતે ઉપયોગ/કોઠા સુઝ અને અદ્યતન ટેકનોલોજીનો સંગમ/નાના ખેડૂતો માટે અશિર્વાદરૂપ/આકર્ષક અને મજબૂત બોડી/ખેડૂતની અનુકૂળતા મુજબ માપ સાઈઝ મુજબ બનાવટ