• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
કાળી ગાય દેવાની...
કાળી ગાય દેવાની...
કાળી ગાય દેવાની...
કાળી ગાય દેવાની...
  • Hitesh Sarvaiya

  • Jun 25 '25 08:10 PM

કાળી ગાય દેવાની શે

  • Hitesh Sarvaiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કાળી ગાય દેવાની શે ગાયુ ભેગી ચરવા જાયશે જેને લેવી હોય એને હાચવેલી ગાય શે હવે સોખ નથી એટલે દયદેવાની શે હાલમા દુજતી નથી ફરીગય શે તમારા ભાગ્ય મા હોયતો ગાભણી નીકરે હાચવે તયા દેવાની શે જો ભાય વીયાણી તયારે 5 લીટર દુધ હતુ .પૈસા થી હુ ગાય વેચતો નથી એટલે ગાય સાટે કાબરી લીલડી સફેદ વાછડી હાલે રાખા જેવી ગાય શે


સ્થળ : કોટડા સાંગાણી,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.