માકડીના સાટા કરવાના છે ઘોડી વસેરી ગ
ગાયના સાટા કરવાના છે દોઢ વર્ષ થયું રિસાણી વરસ દિવસ લગન 3 લીટર દૂધ કરે છે પછી ત્રણ મહિના બે લિટર અત્યારે એક લીટર કરે છે નીચે વાસણો છે સોજી ગાય છે માકડી માથે પૈસા પણ આપીશું જવાબદારીથી આપવાની છે પાંચ મહિનાની ગાભણી છે વિષય ત્યારે પાંચ લીટર જેવું દૂધ કરે છે
...વધુ વાંચો
Bloch Aslam