Rambhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સરગવાડા ની સિમ કુલ 5 વીઘા જમીન કોર્પોરેશન વિસ્તાર મા એવી ગાયેલ ધોરાજી બાયપાસ રોડ થી 3 જુ ખેતર ને મજેવડી રોડ થી બીજુ ખેતર. સંપૂર્ણ પાણી અને વિન જોડાણ છે khetar upar pakka makan રહેવા લાયક બધી સુવિધા છે ધોર માતે ધારિયા તેમાજ નિરણ ભારવા સાથ 70*40 નુ સ્ટોરેજ પણ છે વિઘા ના ભવ 50 લાખ છે. મીટિંગ મા વાટાઘાટ કરી દેસે