• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
બે ઓળકી વેચવાની...
  • જુનેદભાઈ બ્લોચ

  • Jan 25 '25 07:34 PM

બે ઓળકી વેચવાની છે

  • જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ઓળકી વેચવાની છે બને તાજી વિયાણેલ છે સાવ સોજી છે પેલી ગાય પેલું વેતર છે કાલે વિયાણી છે નીચે વાછડો છે સાવ સોજી છે 4+4.. લીટર દૂધ હાજર મા આવે છે બીજી ગાય બીજું વેતર છે 20 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે 4+4... લીટર દૂધ હાજર મા આવે બંને ગાયો સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બને ગાયો ઊંચાઈ લંબાઈ વાળી છે ગામ ગુંદરણ ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ગાય ની કીમત:-25000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-20000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવા માં આવશે


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.