Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
લે વેચ માટે મળો
Natha Bhai Gojiya
Nov 24 '23 09:33 AM
લે વેચ માટે મળો
Natha Bhai Gojiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફુવારા લાઈન ટપક પદ્ધતિ. રેન પાઈપ તદન વ્યાજબી ભાવે મળશે ફુવારા પાઈપ પર તન વર્ષની ગેરંટી ભાવ 530 90mm મા 430 75mmમા તથા જુનો માલ રાખવા માં આવશે ટ્રીપ નો ભંગારનો ભાવ 60.કીલોના આપીસુ
સ્થળ : ભાણ ખોખરી,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ફુવારા ની લાઇન. 3ni
ભૂવા કંપની 38 કાટકા 25 ફુવારા
...વધુ વાંચો
Bharat Modhavadiya
ખોડલ એગ્રોટેક
દવા છાંટવાના બેટરી વાળા પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે અથવા લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી અને વેચાણ બંને ચાલુ છે 365 દિવસ મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક નડી વેચવા માટે સંપર્ક કરો
50 55 60 65 અને વિધા ભાવ 1500 થી 3000 સુધી અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ લવા ની હોય તો પણ મળી જશે સારી એવી ટપક વપર વા માટે મળી જશે 70. રૂપિયા માં
...વધુ વાંચો
Vijay Makvana
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
કેસર કલમ મલછે વ્યાજબી ભાવની
દેશી ગોઠલામાથી બનાવેલી ખાતરીબધ મલછે 40વીધામાથી ડોકાં બાંધેલ છે ખાતરીબઘછે
...વધુ વાંચો
મહેશ બજાણીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફુવારા લાઈન વેચવાની છે
જે કોઈ ને ફુવારા લાઈન લેવી હોય તો મોબાઇલ નંબર આપેલા છે એમા ફોન કરવો ૮૦૦ ફુટ લાઈન છે ૧૦ ફુવારા છે મોબાઇલ નંબર:- ૭૬૦૦૩૯૩૩૩૯ :-7600393339
...વધુ વાંચો
જીતુ વારોતરીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે.... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ગૌતમ ભાઈ પટેલ
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
નવી ટપક
દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
સસ્તી અને સારી.સુપર ક્વોલિટી. દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
રસો.બંબો
બેનો.16ગેજ.ફુલહેવી.100ફુટ.
...વધુ વાંચો
હરેશ રબારી
પાપ વેચવાનો છે 2 નો પાપ છે
125 ફુટ 10 ગેજ નો છે માંઃ9510884622
...વધુ વાંચો
Anil Solanki
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે ફોન
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો... એક કીલો ના ભાવ.70..35...60...65...50...40...75...રૂપીયા આપી શું... અને એક વીધા ના..3000...1200...2500...1500.2000... સુધી ના ભાવ આપી શું... ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે..... જામકંડોરણા...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની ઉંદર ની કત્રેલી કે ડીપર બંધ હોઈ અને વેચી દેવાની હોઈ કે સારી ટપક લેવાની હોઈ તો અમારો સંપર્ક કરો અમારી ખરીદી અને વેચાણ બંને ચાલુ શે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ડબલ હોલ ડ્રિપ
ખાસ ઉનાળુ તલ અને તરબૂચ માટે ડબલ હોલ વાળી ડ્રિપ વસાવો હવે કોઈ પણ સબસિડી ની ઝંઝટ વગર અને તેવા જ ભાવે......ગોલ્ડન ડ્રિપ પેઢલા જેતપુર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
નવી ડ્રિપ
20.mm 500મીટર ના 2600
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
૧૪ કટકા
ભાવ તાલ થાછે
...વધુ વાંચો
Bharat Arjan
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ અને ફીલટર સેટ વેચવા નું છે.. અને નવા બંડલ પણ વેચવા ના છે... અને કોઈ પણ પ્રકારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો... એક કીલો ના ભાવ...47...47...47... રૂપિયા આપી શું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા....ઠ
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક
ડબલ હોલ 4લીટર વાળી 20mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રિપ,
૧૨ વીઘા ની છે, ૬૦ % કન્ડીશન છે, ખાલી ડ્રિપ જ વેચવાની છે, લાઈન કે ફિલ્ટર આપવાનું નથી
...વધુ વાંચો
Naresh Bhatiya
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં /-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડ્રીપ અને ફુવારા પાઈપ મડી જશે
ટ્રીપ લે વેચ જૂની ડ્રીપ ભંગાર રાખવામાં આવશે તથા નવા ફુવારા પાઈપ મળી જશે તથા નવી ડ્રીપ મળી જશે કોઈપણ ખેડૂત ભાઈને ઓનલાઇન અરજી કરવી હોય તો કરી આપશુ 90mm Pipe 530 75 mm Pipe 430
...વધુ વાંચો
Natha Bhai Gojiya
કોલમ (pvc) લાઈન વેચવાની છે
આશીર્વાદ અને વોટરફોલો ની લાઇન છે ૧૮૦ ફૂટ લાઇન છે ફૂટ ના 80
...વધુ વાંચો
Karabhai Dangar
drip na bandl devana se
20 mm nadi se 6 vidghani se kilana bhave athava udhadi devani se 3 vars vapreli se
...વધુ વાંચો
Rohit Barad
વાંસના લાકડા
લાકડા વાંસ ની ઘોડી ટમેટાનો સામાન 3 વીઘાનો સામાન વાંસના લાકડા નટ-બોલ ફીટીંગ સાથે ફોટામાં દર્શાવ્યા મુજબ
...વધુ વાંચો
Gopal Hansapara
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.મરચી તેમજ દરેક પાક માટે સુપર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ગિરનાર -૪ માંડવી દાણા
બિયારણ ધર ધરાવ છે. ઓરિજલ ગિરનાર -૪ સારૂ ઉગી ગયેલ છે વાવતા વઘેલ છે ૧- મણ છે
...વધુ વાંચો
પંકજ વડારીયા
જેની ટપક નડી વેચવા માટે કોલ કરો
June tapak Nadi Vaishno Mata contact karo June tatha Navin drip Leva Mata tatha bhetva mate Hamara contact karo ૪0 ૫0 60
...વધુ વાંચો
Vijay Makvana
ટપકની નળી જુની
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડ્રિપ
૨૦mm ૫૦૦મીટર ના 2600 ૧૬mm ૫૦૦મીટર ના 2100 મો.૯૦૯૯૫૫૭૫૧૩
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ગન વેચવા ની છે
1 સીજન વાપરેલી છે ફુલ હવી છે જવાબદારી 1 💯 કડીસન
...વધુ વાંચો
Dharmendra Nakum
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ચાર ની લાઈન વેચવાની છે
ચારનો હોશ પાઈપ વેચવાનો છે ફુલ એવી કંપનીનું છે લોકલ નથી ૫૦ફુટ છે
...વધુ વાંચો
Prakash Vagh
ડ્રિપ નળી
જોઈ એ તેટલી ડ્રિપ ની ISI 16.mm અને 20mm ડબલ હોલ નળી મળશે , ડાયરેક્ટ ફેક્ટરી થી આખા ભારત માં ડિલિવરી ફ્રી.... 16mm 6.50/મીટર 20mm 7.50/મીટર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેતા ફેમ કંપનીની ટપક પદ્ધતિ.નવા બંડલ વેચવાના છે... 16..m.m. સવા ફુટ....40... બંડલ વેચવાના છે.... એક બંડલ ની કીમત...2800.રૂપીયા....20..બંડલ કંપની પેકિંગ છે અને 20. બંડલ એક સીજન તરબૂચમાં વાપરેલ છે.... બધી ટપક એક સાથે વેચવાની છે.... લેવાની હોય તો મોરે મોરો આવી .... જય શ્રી રામ
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે જેવી ટપક એવા ભાઉ આપી છું ફિલ્ટર સેટ સેન ફિલ્ટર પણ મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે.. ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો....ગોપાલ ભાઇ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ડ્રિપ
ડબલ હોલ ચાર લિટર વાળી.સુપર ક્વોલિટી. ૨૦mm ૫૦૦ મીટર ના ૨૬૦૦ ૧૬mm ૫૦૦મીટર ના ૨3૦૦ ફુવારા પાઇપ ના ૪૦૦/ ૪૫૦ ૨.૫ ના ફિલ્ટર ના ૨૫૦૦
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
રેતી ફિલ્ટર વેસવાનું છે
હદ્રોસય્કોલ્ન્ ફિલ્ટર લોખંડ નું હેવી લોખડ મા 4500
...વધુ વાંચો
Hiren Nandaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ