Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Rahul Bharwad Khit
Sep 24 '25 09:41 PM
ગાય વેચવાની છે
Rahul Bharwad Khit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
7 દિવસ ની કાસી 3 છું વેતર છે 5 લીટર દૂધ છે
₹ 45000
સ્થળ : આંબરડી,જસદણ,રાજકોટ
View All
ગીર ગાય વેચવાની છે.
૯ મહિના ૧૩ દિવસ નિ ગાભની છે. દોવામાં પોચી અને સાવ હોજી છે.
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
ગીર વાસડી
ગીર વાસડી વેચવાની છે
...વધુ વાંચો
Ranjitbhai Basiya
દેશી
દેશી ગાય વેચવાની છે મહિના દિવસ ની વાર ત્રુજૂ વેતર વીયાશે લીલડા ખુટ થી ફરેલી
...વધુ વાંચો
નિકુંજ પંડ્યા
ગાય વેસવાની સે
એક ગાય ત્રેજુ વેતર સે એક ને બીજું વેતર સે
...વધુ વાંચો
ભુટા ભાઈ કોડિયાંતર
6મહિના ગાભ હાલ 3લિટર દુધ
દેશી ગાય
...વધુ વાંચો
અનિલ પડ્સલા
ગાય વેચવી છે. દેશી
વેતર પાંચમુ નામ ગંગા કી ૨૫૦૦૦ દુધ 5થી 6 લીટર વીહા વામા પચીસ દીવસ ની વાર છે. ગામ પાળીયાદ તા. જી બોટાદ મો ૯૯૨૪૭૧૨૭૪૩
...વધુ વાંચો
Rajubhai M Khachar
વાછડી
અદ્ભેસરી વાછડી દેવાની છે કિંમત 5 હજાર તેની માનું દૂધ 7લીટર હતું 7990297808
...વધુ વાંચો
Hardik Seju
વેતર. 4
ગાભણી છે.
...વધુ વાંચો
Pankaj Bhai Padalya
ગીર ગાય વેસવાની
ગીર ગાય
...વધુ વાંચો
Pratapbhai Chundavdra
ઓરીજનલ ગીર મોરલા ની બેટી.
5 મહિના ગાભની સે કાનો ડોઝ મુકેલ છે. કિંમત આવે તો દેવાની સે.
...વધુ વાંચો
Mayur Bagada
જર્સી ગાય વેચવાનુ
જર્સી ગાય વેચવાની છે 2 વેતર 10 લીટર દૂધ 15 દિવસ ની કાસી મોં.8160216760
...વધુ વાંચો
Matem Gamara
ગાય વાસડી
ગાભ 2
...વધુ વાંચો
Paratap Modhavadiya
દેશી ગાય વેચવાની
બીજું વેતર વિયાશે 10દિવસ ની કાચી આગલા વેતર મા 6લીટર દુધ હતુ કિમત 35000
...વધુ વાંચો
Deep Patel
ગીર ગાય વેસવાની છે
4 વેતર 7 લીટર ટક નું દુધ 15 દિવસ ની વર છે
...વધુ વાંચો
Bharvad Bharvad
ગાય વેચવાની છે
7 મહિના ગાભણ ગાય વેચવાની છે.. ગયા વેતર માં 6 લીટર દૂધ હતું..
...વધુ વાંચો
Mandip Babariya
ગાય વેચવાની છે
7 દિવસ ની કાસી 3 છું વેતર છે 5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Rahul Bharwad Khit
vesavani chhe
2 vasadi vesavani chhe 1 gir hodki 1 kadari4 kani 25000
...વધુ વાંચો
Nilesh Trada
ગાય વેચવાની છે
4 વેતર છે. દો વામાં સોજી છે. આગલા વેતર માં 5 લીટર દૂધ હતું. 3 દિવસ ની વાર છે . નરેશ ભાઈ લાખનોત્રા
...વધુ વાંચો
Nareshbhai Lakhnotra
hf
પેલુ વેતર છે ૧૫ ૨૦ દિવસ ની વાર ઉચાય લંબાયી પુરી
...વધુ વાંચો
Kuldeep Rajput
gay veshvani che
2 vetar yani 3 ju vetar gabhan che 7 litar dudh che ak time nu.
...વધુ વાંચો
ભોળા સરમણ
9316730420
ત્રીજુ વેતર છે દુધ ત્રણ લીટર આવે છે
...વધુ વાંચો
Jitu Bharwad
વેચવાની
9727661299 વિરમ ભાઈ
...વધુ વાંચો
Vipul Muliyashiya
વેચવાની છે
ગીર ગાય
...વધુ વાંચો
Dinesh Bhai ખાનપરા
ગાય વેચવાની
ગીર ક્રોસબીડ ની પેલું વેતર ની ઓળકી ઉચ્ચતમ પ્રકારની ઓલાદ વિયાણી એના 15 દિવસ થયા નીચે વાછડો હતો પણ મરી ગયો છે હાલ માં સાડા ત્રણ લીટર દૂધ છે સાવ સોજી બૈરાઓને દોવાની છૂટ હાલમાં ઘરે પણ બૈરાઓ જ દોવે છે કિંમત 20,000
...વધુ વાંચો
Jayesh Rabari
બણદ વેચવાનાછે
હુસેનાબાદ
...વધુ વાંચો
હસન લુનીયા
HF ગાય વેચવાની છે.
4 વેતર, 10 દિવસની વ્યાણેલ છે.5-5 લીટર દૂધ આપે છે. નીચે વાછડો છે. કિંમત: 50,000
...વધુ વાંચો
Vinodbhai Bheda
ગાય
ગાય છે ત્રીજું વેતર છે બધી જવાબદારીથી દેવાની છે દૂધ છે પાંચ લીટર 10 થી 12 દિવસની કાચી છે
...વધુ વાંચો
દિલીપસિંહ જાડેજા
ગાય છે
ગાય છે ત્રીજી વેતર છે 8 થી 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Kanksinh Jadeja
hf cross gir gay vechavani se
pelu vetar 9mo mahino gabhan se
...વધુ વાંચો
Keshur Vanavi
ગાય વેચવાનીસે
ગાય જરસી વેચવાની
...વધુ વાંચો
રાજેશ ચૌહાણ
ગાય લેવાની છે
તાજી વાયગલ અથવા 5,6 દીવસ ની કાસી
...વધુ વાંચો
Pravin Chavda
ગીર ક્રોસ
(૧૦) લિટર દૂધ વેતર( ૪)
...વધુ વાંચો
Rohitsinh Zala
વાસરી વેસવાની સે
10 મહીના ની સે આ નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
ગળકોટડી બાબરા અમરેલી
15 દિની કાશી
...વધુ વાંચો
Bhupatbhai Hadgarada
hf gayu vesavani se.7698971736
hf gayu vesavani se 50thi lay ne 95sudhi ni gayu se gayu badhi sari ne soji badhi gayu taji vyaran se 7698871736
...વધુ વાંચો
ગાધે અક્ષય
ટોપ ગીર ગાય
ભાવનગર લઈને ની ગાય 5 લિટર દૂધ
...વધુ વાંચો
Meet Dobariya
વેચવાની શે.
ગાય વેચવાની છે વેતર - ત્રીજું વેતર વ્યાહે આગલા વેતર માં ૧૦ લિટર દૂધ હતું અત્યારે ગાય ને નવ મોં મહિનો ચાલે
...વધુ વાંચો
Arashi Bhai Solanki
HF ગાય વેચવા ની છે
બીજું વેતર ગાભણી . 12-15 દિવસ મા વ્યાશે સાવ સોજી પેલાં વેતર મા 6-6 લીટર દૂધ હતું. ઊંચાઈ લંબાઇ પુરી
...વધુ વાંચો
Jashpalsinh Vala
ગાય વેચવાની છે
નવમો મહિનો હાલે વેતર-બીજુ-૨ લીટર-૬ ગીર ગાય
...વધુ વાંચો
Ashok Kamaliya
ગીર કોશ
ગીર કોશ ગાય વેચવાની છે બીજુ વેતર સાત દિવસની વિયાડેલી છે હાલ મા દુધ સાડા પાચ લીટરછે મો. 9898981801
...વધુ વાંચો
Gelu Bhai Sindhav
hf ગાય
અઢી મહિના થયા વિપાણ ના ૬ - ૭ લીટર દૂધ છે
...વધુ વાંચો
વિઠલ ભાઈ રામાણી
ખુટ
ખુટ વેચવાનો છે 4 વર્ષ નો છે
...વધુ વાંચો
વિજય ભાઈ વાઢેર
ગાય વેચવાની છે
૬-૭ની દિવસ ની કાશી છે ૩ જુ વેતર છે લબાઈ ઉસાઇ પૂરેપૂરી મો 6353054896
...વધુ વાંચો
Dharmesh Jamod
તન. જર્સી ગાયું છે
તપ જર્સી ગાયું છે એક વેતર વિહાણી સે બીજ દાન કરાવેલ છે હાલમાં દોવા નથી દેતી વેચવાની છે કીંમત એકની પંદર હજાર સે ફીક્સ સાટા માં ભેંસ અથવા ગાય હાલે તાજી વિહાએલ હોય તો કીમતે લેવુદેવૂ
...વધુ વાંચો
Dinesh Bhai Khunt
Gay Sonkapila
3 Ju Vetar
...વધુ વાંચો
Sisodiya Lakhadir
ગાય વેચવાની છે
બીજુ વેતર દુધ 4 લીટર નીચે વાસડી
...વધુ વાંચો
Chaprajbhai Karpada
જરશી ગાય વેચવાની છે દુજણી
3 વેતર 6 લિટર દુધ ડોઢ મહીનાની વિહાણેલ દોવા મા સાવ સોજી લબાઈ ઉચાય પુરી
...વધુ વાંચો
જાલા ભાઈ રબારી
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે બીજુ વેતર પાસ લીટર દૂધ હતું સાવ હોજી બેય બાજુ દોવા દે ૧૦ દીવસ ની વાર છે
...વધુ વાંચો
જયંતી ભાઇ ભોલા ભાઇ સાકરીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ