Avadh Toliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાયુના તબેલા માટે માણસોની જરૂર છે આકર્ષક પગાર ઉપર દેવાની બધી સુવિધા છે 24 કલાક લાઇટ પાણી બાથરૂમની બધી સગવડ છે માણસોને દોતા આવડવું જોઈએ ના આવડતું હોય તો વિચારી લે લાયકાત પ્રમાણે પગાર રાખવામાં આવશે