ભાવીન માટીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયું વેચવાની છે એક ગીર ક્રોસ છે એક દેસી છે બેય ગાયું ગાભણી છે દેસી ગાય ને ચાર મહીના નો ગાભ છે દુધ પાંચ પાંચ લીટર દૂધ આપે છે ગીર ક્રોસ ને બે મહિના નો ગાભ છે લેવી હોય તો ફોન કરો