પેલા વેતરની જાફરાબાદી શે
જાફરાબાદી ખડેલું વેચવાનું છે ઉસાઈ લંબાઈ માં એકદમ સારું છે ટોટલ જવાબદારીથી વેચવાનું છે એક મહિના દિવસની વીયાવામાં વાર છે ચાર દાતે છે એક ટાઈમ નું 10 લીટર હતું એ ભેસનુ ખડેલું છે ઉ આશરનુ શૌખુ શે એકદમ જેને લેવું હોય એને કોઈ જાતનો ફોલ્ડ નથી
...વધુ વાંચો
Nilesh Sigrkhiya