Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
દેસી જાફરબાદી ત્રીજૂ વેતર ગાભણી
Nilsh Ahir
Jul 22 '25 07:18 PM
દેસી જાફરબાદી ત્રીજૂ વેતર ગાભણી
Nilsh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘર ઘરાવ પાડી ઉજરેલ ભેસ છે ઘર ઘરના વેલાની ખળેલી છે ૨૦-8-૨૫ દશ મૈના પુરા થાસે છે( ૮+૧૦) દીવસ કાચી છે એક ટાઈમ [( ૯+૧૦) લીટર દૂધ વારી ભેસ છે હાડ ગજા વારી ભેસ છે ઉચાઈ પાચ થી સ ફુટ કીમત મા ફેર ફાર થાસે રૂબરૂ જોયા પસી દોવા મા પોચી ભેસ ઘરની છે ફોલ્ટ અને હોજપણ જવાદારી
₹ 190000
સ્થળ : ખડીયા,જુનાગઢ
View All
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વ્યાસે 20 દિવસ ની કાચી આગલા વેતર નું 8.5 થી 9 લિટર દૂધ હતું એક ટાઈમ નું
...વધુ વાંચો
Modhvadiya Bhikhu
ફુલ જવાબદારી થી દેવાની છે
4 વેતર ની છે
...વધુ વાંચો
બસુ ભાઈ છૈયા
ભેંસ વેચવાની છે
વેતર ત્રીજુ. દુધ 3 3 લીટર. દોવામાં સોજી. કિંમત. 51000. બિજી ભેંસ 5. 5 લિટર દૂધ. નીચે પાડો કિંમત 72000
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
ભેસ વેચવાની છે
ભેસ વેતર 3. 15.20 દિવસ કાચી છે જબાદારી વેચવાની છે
...વધુ વાંચો
Bhana Dasa
ભેંશ વેશવાની તિજુવેતર બેદીનિકા
કાશિછેદોવામાશોજી
...વધુ વાંચો
Mahesh Dangar
ખડેલી વેચવા ની છે
પેલુ વેતર ખડેલી ચાર દાતે છે વીસ દિવસ ની કાચી છે ઉંચાઈ લંબાઈ પુરી ફુલ હાડ વારી બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
અકીલ સુમરા
વેચવાની છે
25 દિવસની વિહાલ
...વધુ વાંચો
Rahul Karir
ભેંસ વેચવાની છે
બીજા વેતર ની છે 12 દિવસ ની કાચી છે કિંમત 120000 છે
...વધુ વાંચો
Jodhabhai Nandaniya
ભેંસ વેસવાની છે
8 દિવસ ની કાછી છે કોઈ પણ એબ નથી ગરમી ની જવાબદારી ૪ વેતર વ્યા છે
...વધુ વાંચો
Ketan Ahir
ભેંસ વેચવાની છે નવમીના ગાભણી
ત્રીજું વેતરફુલ જવાબદારી
...વધુ વાંચો
વિક્રમ પ્રભુ ભાઈ મોરી
ભેંસ વેચવાની છે.
જાફરાબાદ ભેંસ છે. વેતર 3
...વધુ વાંચો
Najabhai Sisodiya
ભેસ વેચવાની છે વેતર 3
વણેલ 15 દિવસ
...વધુ વાંચો
Hiran Ravaliya
ભેંસ વેચવાની છે
ભેછ વેચવાની છે
...વધુ વાંચો
Devshi Odedara
ભેસવેસવાનીસે બીજુવેતર
તમામજવાદારીલેવાવારાજફોનકરજો અરજટવેસવાનીસેદસદીવસમા વીહાયજાહે
...વધુ વાંચો
Viram Bandhiya
ભૈસ વૈસવા ની સે
વૈયૈ એમ છે સાત આઠ દીવસ કાઢે છે વૈતર 3 આગલા વૈતર મા દુધ સાત સાત લીટર હતુ
...વધુ વાંચો
Deva Jaya
ખડેલી વેચવાની છે
ખડેલી લેવી હોય તો જ કોલ કરજો ખોટેખોટો કોલ ન કરતા
...વધુ વાંચો
Vadher Anirudh
ભેંશ વેચવાની છે
ત્રીજું વેતર એક મહીના ની વાર છે આગલા નેતરમાં પાંચ છ લિટર દૂધ હતું પેટ આચર નિ જવાબદારી ઘરનિ ભેંશ છે જેને લેવિહોય ફોન કરે
...વધુ વાંચો
Bashir Gajan
ભેસ
ખડેલી વેચવાની છે 7 મહીના ની ગાભણીછે
...વધુ વાંચો
રાહુલ કરમુર
પેલ વેતરી ખડેલી
ભુરી ખડેલી
...વધુ વાંચો
Ram Jadeja
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર
પેટ આચર ની જવાબદારી ૮ દિવસ ની કાંચી
...વધુ વાંચો
Vijay Goraniya
હાલો હાલો મારા વાલા નીરણ
નીરણ લેવા માટે કોલ કરો. 6353803136 બાલુંભાઈ
...વધુ વાંચો
બાલું Chavda
ભેંસ વેચવાની છે બીજા વેતરની
20 25 દિવસની કાચી છે સાટામાં પારેખ ભેંસ હાલે ચાર પાંચ ચાર પાંચ લીટર દૂધ કરતી હોય એવી ચાલે અથવા ઠાલી ખડેલી ચાલે જાફરી
...વધુ વાંચો
Bharat વાવેચા
આ ભેંસ વેસવા ની સે તજી વેતર સે
7 7 લીટર દુધછે સાટા માં ખટાઈ કે ભેંસ સાલે આસર ની આહીંની ફુલ જવાબ દારી 3કે4 દીવસ ની કાસી છે
...વધુ વાંચો
હરેશ વાધેલા
આ ભેંસ વેસવાની સે
2 મહિના ની વાનેલ સે સાડા સાર્ પાસ લીટર દૂધ સે
...વધુ વાંચો
Deva Hun
ખડેલી
૧.૫ મહિના ની કાસી ૧ વેતર સાટું પન કરવું ઉસાઈ લંબાઈ સારી
...વધુ વાંચો
Karan Vaghela
bhes vechvani chhe
4 vetar viyase 10 divas ni kachhi
...વધુ વાંચો
Pala Chavda
એકજ ભાવ રેસે
એક 9 મહીના ની ગાભણ એક 7 મહીની. બેય ખડેલી યુ. છે પેલી વેતર છે લેવી હોય એજ. ફોન કરે.
...વધુ વાંચો
Brijesh Dabhi
bhesh vesvani se
4thu vetar 10-12 divas ma vyase kathe gaje Puri 8 litter dudh
...વધુ વાંચો
રાજુ શીડા
ભેંસ વેચવાની છે
પાસ પાસ લિટર દૂધ પંદર દિવસ ની વણાયેલી છે જવાબદારી થી દેવાનિ સે
...વધુ વાંચો
વિક્રમ ભાઈ ઓડેદરા
.
.
...વધુ વાંચો
Jevin Mungalpara
પાડો વેચવા નો છે
1 વાડો ફુલ જવાબદારી થી વેચવા નો છે
...વધુ વાંચો
Gohil Viren
ખડેલી વેચાવ છે ...
પેલું વેતર.. 6 દાંતે... 12 15 દિવસ ની કાચી... બધીજ જવાબદારી..
...વધુ વાંચો
રવિ ભારવાડિયા
1 વેતર ખડેલી
1 વેતર 30 દી ની કાચી ઊંચાઈ લબાઈ ફૂલ 2 દાત કર્યા હજી ભગરી ખડેલી
...વધુ વાંચો
પ્રકાશ કનારા
વેસાવ સે
9-9 લીટર દૂધ અને મહિના ની વિયાએલિ
...વધુ વાંચો
બાઘાભાઈ વિરાભાઈ સૈડા
પેલું વેતર ટોપલ ખડેલી.
7 લિટર દુધ છે.નીસે પાડી ઉસાઈ લંબાઈ પુરી છે.દોવામાં હોજી છે. જવાબદારી થી આપવાની છે.
...વધુ વાંચો
Mahesh Gaadhe
બીજું વેતર 10 12 દિવસની કાશી
ભેસ
...વધુ વાંચો
હરદીપ વાળા
વેચવાની છે
આ ભેંસ પેલા વેતર માં છે વેચવાની છે જેને લેવી હોય તો આ નંબર 9484786746 પર ફોન કરવો
...વધુ વાંચો
Jay Chaudhary
SBI m se hajover 10 Divas Kalu ko
yaar Kareli yaar Ali Taluka Jila Porbandar Dham mandir Gyan bhai
...વધુ વાંચો
Rambhai Odedra
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર વિહાસેછે 15 દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ ગજુ પુરુ છે ફુલ જવાબદારીથી આપવાની છે 8 લીટર દૂધની જવાબદારી
...વધુ વાંચો
Gopalbhai Solanki
પાડોવેશવાનોછે
ફુટીગયો
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
બળદ ગાડા ના સાટા કરવા
બળદ ગાડા ના સાટા માં પાડો લેવો કોઈ પાસે હોય તો ફોટા નાખવા
...વધુ વાંચો
Vikram Gojiya
vechvani chhe
peli vetar 5varas
...વધુ વાંચો
Arjan Chhuchhar
Bhains bechwani
ભેંસ ચોથુ વેતર વીયા હૈ ભેંસમાં એક ટાઈમનું છ લીટર દૂધ છે એક અઠવાડિયાની કાશી છે દોવામાં સાવ સોજી જવાબદારી આચર પેટની જવાબદારી સાથે
...વધુ વાંચો
જગદીશ ભાઈ વકાતર
પાટીએકવષનીબેશેશાટામોટીખળેલીહોયતો
6351282892
...વધુ વાંચો
રાહુલ ડાંગર
ભેંશ વેશવાની છે
બીજુ વેતર છે એક બે દીની વાર છે આગલા વેતર મા 5 5 લીટર દુધ હતુ
...વધુ વાંચો
Chauhan Rahul
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 8 દીવસ ની વાર ફુલ જવાબ દારી ઉસાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
Haresh Sindhav
2બીજા વેતર ની બેશ વેચવાની છે
2બીજા વેતર ની ખડેલી વેચવાની છે 6 લીટર દૂધ પાડી ઉપર દાવ દિયે છે
...વધુ વાંચો
Aala Khuti
આ ભેંસ વેચવાની છે
૪ વેતર 2 મહિનાની વ્યાણેલ 7લિટર દૂધ દોવરાવી લેવાની છુટ ખાણ ઉપર દોવા દેય
...વધુ વાંચો
Sarman Ulva
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ