Hemat Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેકટર અને સનેડા માટે નુ સ્પેશિયલ બનાવેલ સાતી વેચવાનું છે
બેનો હેવી લોધિયા નુ બનાવેલું છે
10 ભુંગરી વાળા દાઢા છે
18થી28 ની ચાર હારુ ચાલે તેવું પરફેક્ટ સાતી છે
કોઈ પણ જાતનો ફોલ્ટ નથી
જવાબદારી થી વેચવાનું છે
મારે મોટા ટ્રેકટર નુ સાતી લેવું એટલે વેચવાનું છે